Author Archives: ઊર્મિ

About ઊર્મિ

I am "UrmiSaagar"... I have the greatest passion for our Gujarati Sahitya... my love for our mother toungue and the motherland have become my inner strength after staying away from motherland... it certainly has motivated me to start my very own Gujarati website... my Gujarati net-family members have also inspired me very much whenever I post my own creations and my favorite poems. Welcome to my world of Gujarati blog!!

મીઠા જળનું મીન ઉદધીમાં – 11 (ઊર્મિસાગર)

નિરવને તો માનવ કે’દાડનો છોડાવી શક્યો હોત, પરંતુ ‘ભાઇ’ લોકોથી એને બચાવવા એના જાનની સલામતી માટે જેલથી ઉત્તમ બીજી કોઇ જગા ન હતી એમ એ માનતો હતો. જેલમાં પણ માનવે એની સલામતીનાં કડક પગલાં લેવડાવ્યા હતા. અને ઉચ્ચ-ઓફિસરો સાથે ચર્ચા-વિચારણા … Continue reading

Tagged , | 1 ટીકા

મીઠા જળનું મીન ઉદધીમાં – 10 (પ્રવિણા કડકીયા)

ગાડી ભટકાઈ અને ગોળ ફરી ગઈ. અમીને તો આમાંનું કશું જ ખબર  ન પડી. એ તો ગાડીમાંથી ઉછળીને બહાર ફેંકાઈ, બાજુવાળી ગાડીએ  બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો પણ એમાં જરાક મોડું થઈ ગયું. બસ, ત્યાંને ત્યાં જ ખેલ ખતમ થઈ ગયો. મર્સીડિઝ ગાડી હતી … Continue reading

Tagged , | Leave a comment

સ્નેહનો ઉજાસ

– સ્નેહનો ઉજાસ – લેખકો: 1. વિજય શાહ 2. અનીલ શાહ 3. પ્રવિણા કડકિયા 4. કિરીટ ભક્ત 5. ઊર્મિસાગર 6. નીલમ દોશી

Posted in લઘુ નવલકથા | Tagged | 3 ટિપ્પણીઓ

બીના ચીડીયા કા બસેરા

  બીના ચીડીયા કા બસેરા બ્લોગ ઉપર પહેલો બહુલેખકો દ્વારા લખાયેલ પ્રથમ લઘુ નવલકથા. લેખકો 1. પ્રવિણા કડાકીયા 2. રમેશ શાહ 3.કિરીટકુમાર ભક્ત 4.વિજય શાહ ટાઇટલ ફોટોઃ જયશ્રી ભક્તા શર્મીલા માસીનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને રીના ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. રીનાનો પતિ … Continue reading

Posted in લઘુ નવલકથા | Tagged | Leave a comment

સ્વાગત!

સહિયારું સર્જનની ઉપયોગીતાનાં આધારે એજ  પ્રકારનાં મૂળભુત હેતુ સાથે સાહિત્યનાં અન્ય પ્રકારને આવરી લેતો આ પ્રયોગ થોડા વધુ નીતિનિયમોને આધિન રહીને મુકીએ છીએ. આ બ્લોગ ઉપર ગદ્ય લખતા અને લખવા ઇચ્છતા સૌ કલમકાર મિત્રોને આમંત્રણ આપીએ છીએ.  આપની સારી ટુંકી વાર્તાઓને … Continue reading

Posted in સમાચાર | 3 ટિપ્પણીઓ