Tag Archives: મીઠા જળનું મીન ઉદધીમ

ભગ્ન હૈયે પણ..-વિજય શાહ

સાંજે ઘરે આવતાંની સાથે જ મમ્મીએ રડતા રડતા કહ્યું- ‘બેટા નિકુંજે વિવાહ તોડી નાખ્યો’ ડૂસકા ભરતા ભરતા એમણે નિકુંજનાં પપ્પાનો કાગળ હાથમાં આપ્યો. ત્યાંજ પપ્પા બોલ્યા-‘અરે તેને અંદર તો આવવા દે તે પહેલા જ તું…’ ભારે ભારે લાગતો તેમનો અવાજ… … Continue reading

| Tagged , | 9 ટિપ્પણીઓ

મીઠા જળનું મીન ઉદધીમાં – 12 (નીલમ દોશી)

 ‘ઓહો.!! શું જુઓ છો?હજુ આ ભજિયા તો એમ જ પડયા છે..!! હજુ ખાધા નથી?” ક્ષણોને ભીની કરી જતો,અંતરને અજવાળી જતો આ ટહુકો ફરી એકવાર કયાંથી છલકયો? અમી….આ તો અમી નો જ અવાજ…એના જ શબ્દો…! પણ કયાંથી?કેમ? બગીચામાં ખુરશી પર બેસી … Continue reading

| Tagged , | Leave a comment

મીઠા જળનું મીન ઉદધીમાં – 11 (ઊર્મિસાગર)

નિરવને તો માનવ કે’દાડનો છોડાવી શક્યો હોત, પરંતુ ‘ભાઇ’ લોકોથી એને બચાવવા એના જાનની સલામતી માટે જેલથી ઉત્તમ બીજી કોઇ જગા ન હતી એમ એ માનતો હતો. જેલમાં પણ માનવે એની સલામતીનાં કડક પગલાં લેવડાવ્યા હતા. અને ઉચ્ચ-ઓફિસરો સાથે ચર્ચા-વિચારણા … Continue reading

| Tagged , | 1 ટીકા

મીઠા જળનું મીન ઉદધીમાં – 10 (પ્રવિણા કડકીયા)

ગાડી ભટકાઈ અને ગોળ ફરી ગઈ. અમીને તો આમાંનું કશું જ ખબર  ન પડી. એ તો ગાડીમાંથી ઉછળીને બહાર ફેંકાઈ, બાજુવાળી ગાડીએ  બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો પણ એમાં જરાક મોડું થઈ ગયું. બસ, ત્યાંને ત્યાં જ ખેલ ખતમ થઈ ગયો. મર્સીડિઝ ગાડી હતી … Continue reading

| Tagged , | Leave a comment

મીઠા જળનું મીન ઉદધીમાં – 9 (પ્રવિણા કડકીયા)

  ગાડી જ્યારે નિખિલભાઈને આંગણે આવીને ઉભી રહી ત્યારે અમીને સમજાયું કે વાતની શરૂઆત કેવી રીતે કરીશ.  અશક્તિ જણાતી હતી પણ કોઈને કળવા દેતી નહી. ખૂબ સંયમ  જાળવવામાં તે કામયાબ રહી. લગ્નના મેળાવડામાં તે નાણામંત્રી  શેલતને તથા અનવર સાહેબને પણ મળી હતી. એને ગળા … Continue reading

| Tagged , | Leave a comment

મીઠા જળનું મીન ઉદધીમાં – 8 (ડો. નીલેશ રાણા)

  સત્ય અસત્યનું પારખું કરવા નિરાલી ત્રાંસી આંખે માનવને  જોઈ રહી. તેની અંખોમાંથી ગુસ્સો નિતરી રહ્યો હતો. પણ માનવનો ચહેરો પૂનમના ચંદ્ર જેવો સ્વચ્છ હતો.માનવ નિરાલીને સમજાવી રહ્યો હતો‘ નિરાલી હું તારા ભાઈનો દુશ્મન નથી‘. નિરાલી દ્વિધામાં પડી એક તરફ માજણ્યો ભાઈ … Continue reading

| Tagged , | Leave a comment

મીઠા જળનું મીન ઉદધીમાં – 7 (કિરીટકુમાર ગો ભક્ત)

 નિરાલીએ અંધેરી જઇને સૌથી પહેલા આલ્બમ જોવા માંગ્યુ. પણ આલ્બમ નિરવના રૂમમાં હતુ અને એ ઘરે હતો નહિ.  નીતાબહેને દીકરીને વિવેક કર્યો, “બેટા માનવને અને તેના ઘરવાળા સૌને સાચવજે… હમણા બરોબરની તવાઇ ચાલે છે.” “ હા અને મમ્મીનાં ઉપવાસ પણ ચિંતાનુ … Continue reading

| Tagged , | Leave a comment

મીઠ જળનુ મીન ઉદધીમાં – 6 (વિજય શાહ)

આવક વેરાની તપાસ છાપા આમતો જે લોકોના હિસાબો કાચા હોય તેમને તકલીફદેય હોય છે પણ માનવ તો કયાંય કર ચોરીમાં માનતો જ નહોંતો એટલે એ થોડો નિશ્ચીંત હતો. તેનો સ્ટાફ અને એકાઉંટંટ જાણતા હતાકે આ બધી તકલીફો કો’ક ભળતા કારણોને … Continue reading

| Tagged , | Leave a comment

મીઠા જળનું મીન ઉદધીમાં – 5 (વિજય શાહ)

માનવને અણસાર પણ ન હતો કે એ પાછો આવશે ત્યારે શેર બજાર અફવાઓનું બજાર બની ગયેલુ હશે. નિરવ નો પત્રકાર મિત્ર અનંત કાલે ઇચ્છતો હતો કે માનવ સાથે મુલાકાત થાય અને તે માર્કેટ્ની રૂખ જાણી બે પાંદડે થવાની ઇચ્છા ધરાવતો … Continue reading

| Tagged , | Leave a comment

મીઠા જળનું મીન ઉદધીમાં – 4 (પ્રવિણા કડકીયા)

માનવ અને નિરાલીનો નવો નવો પ્યાર પાંગરી રહ્યો હતો. બન્ને પ્રેમ પંખીડા એક બીજામા ગુલતાન હતા. ખૂબ વ્યસ્ત જિવનમા પણ માનવ સિફતતાથી નિરાલીને મળવાનો સમય ફાળવતો. આજે અભિષેક અને ઐશ્વર્યાનુ ચિત્રપટ જોવા જવાનો કાર્યક્રમ નિરાલીએ ખાસ માનવ ને રીઝવવા ઘડી … Continue reading

| Tagged , | Leave a comment