Author Archives: pravina

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.

વેલેન્ટાઇન ડે -કેદાર સિંહ જાડેજા (સહયોગ જીતેંદ્ર પઢ)

વેલેન્ટાઇન. નો ભુગર્ભ અર્થ પ્રેમ છે.પ્રેમ કોઇ પક્ષ,જાતિ,ધર્મ,પાત્ર,સીમાડા,જીવ,નિર્જીવ,સ્વાર્થ ,બદલો જેવા અનેક ઘટકોથી મુક્ત છે.પ્રેમ તો સાધના છે.પ્રેમ તો ઇશ્વર સાથે કોઇપણ માધ્યમથી કરેલી સાચી સંવાદિતા છે.આત્માની જીવ સાથેની દૈવીે ચેતનાની હયાતિનો અહેસાસ અને શુદ્ધ ભાવે ઇશ્વર કૃપાની આભારવશતા માટેનો અવસરનો … Continue reading

| Leave a comment

નિરાલી ભગત (૯)નિરંજન મહેતા

courtsey http://www.google.com પ્રતાપને કહ્યું તો ખરૂં કે અમેરિકા જઈને સર્જરી કરાવવા માટે ખર્ચો બહુ થાય એટલે તેની ઈચ્છા મુંબઈ જઈ તેમ કરવાની છે પણ તેને એ પણ ખબર હતી કે તેના મામા આ વાત માનવાના નથી અને તેને અમેરિકા લઇ જઈ … Continue reading

| Leave a comment

નિરાલી ભગત (૮) હકીકતને સમજીને તેનો સ્વીકાર .-નિરંજન મહેતા

પ્રતાપ નિરાલીની બાબતે હંમેશા ચિંતીત રહેતો એટલે કાયમ જ અજયને પુછતોનિરાલીનાં શું સમાચાર? પ્રતાપના સવાલના જવાબમાં અજયે કહ્યું હતું કે નિરાલીના રિપોર્ટ એક બે દિવસમાં આવી જશે પણ પ્રતાપનું મન બેચેન હતું કે કેવા રિપોર્ટ હશે? બધું ઠીક હશે એમ … Continue reading

| Leave a comment

નિરાલી ભગત (૯)નિરંજન મહેતા

પ્રતાપને કહ્યું તો ખરૂં કે અમેરિકા જઈને સર્જરી કરાવવા માટે ખર્ચો બહુ થાય એટલે તેની ઈચ્છા મુંબઈ જઈ તેમ કરવાની છે પણ તેને એ પણ ખબર હતી કે તેના મામા આ વાત માનવાના નથી અને તેને અમેરિકા લઇ જઈ સર્જરી … Continue reading

| Leave a comment

મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – ૨૨ રોહિત કાપડિયા

Inbox x      આશા ,    મનને જીતવાની તારી વાત અને એ દિશામાં પ્રયાણ કરવાની તારી તૈયારી ગમી.  સામાન્યતાની જિંદગી તો હર કોઈ જીવે છે. કોઇ કે જિંદગીની કેટલીક સુંદર પરિભાષા આપી છે. અસામાન્યતાની ક્ષણોમાં ગૂંથાયેલી જિંદગી એ જ … Continue reading

| 1 ટીકા

ફિલ્મ રિવ્યુ-ધ સ્કાય ઇઝ પિન્ક ji in

Originally posted on રાજુલનું મનોજગત:
? “દરેકને પોતાનું એક આકાશ હોય…અને એમાં એ પોતાના મનગમતા રંગ ભરી શકે..તારા મનમાં એમ હોય કે આકાશ ગુલાબી છે તો એ ગુલાબી જ છે..” એક મા ત્યારે પોતાના પાંચ વર્ષના દિકરાને આ વાત સમજાવતી હોય જ્યારે…

| 1 ટીકા

બિંબ-પ્રતિબિંબ

Originally posted on શબ્દોને પાલવડે:
Inspired by a beautiful story at the end of this poem: સમી સાંજને અંધાર ઘેરે, તે સમયના વિસ્મય ટાણે        માટીની ગુફામાં ઉઘડ્યાં નજરના બે રહસ્ય આજે.         નાનકડા ગામની, નાની શી દેરી, પ્રતિબિંબ અરીસે…

| Leave a comment

હળવેથી હૈયાને હલકુ કરો-૧૯ પ્રજ્ઞા દાદભાવાળા

અમારૂં કુટુંબ એટલે સુખી કુટુંબ. ‘છોટા પરિવાર, સુખી પરિવાર’. કારણ અમે બે અને અમારા બે. તે પણ એક દીકરો અને એક દીકરી એટલે ભયો ભયો. હું પોતે ભણેલી એટલે શિક્ષણનું મહત્વ સમજુ એટલે બંનેને સરખું શિક્ષણ અને સંસ્કાર મળે એની … Continue reading

| 1 ટીકા

મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 21 રોહિત કાપડિયા

સ્મિતા,         ગઈ કાલે ‘ચલ, મન જીતવા જઈએ’ ફિલ્મ જોઈ. ફિલ્મ બહુ જ સુંદર હતી. એક જ ઘરમાં ઓછામાં ઓછા ખર્ચે બનેલી આ ફિલ્મ જિંદગીમાં ઘણા બધા પાઠ ભણાવી ગઈ. ફિલ્મ તો તે પણ જોઈ જ હશે. ઘરે … Continue reading

| Leave a comment

નિરાલી ભગત (૭) આવેલી તકનો લાભ ન લીધો-નિરંજન મહેતા

નિરાલીએ વાત આગળ ચલાવી. ‘મને એમ કે કેડબરી લઇ લીધા પછી તે થેંક્યું કહેવા મારી તરફ ફરશે અને કદાચ અંધારાનો લાભ લઇ કિસ પણ કરશે. પણ એવી કોઈ હરકત પ્રતાપે ન કરી. આશ્ચર્ય પણ થયું અને એક રીતે હળવાશ પણ … Continue reading

| 1 ટીકા