Author Archives: vijay shah

નિવૃત્ત થયા પછી (૮) છેલ્લે તો આપણે બે જ હોઇશું

કવી મૃગાંક શાહની આ કવિતા મારા આ પ્રકરણ નો આખો સાર જ કહીયે તો ચાલે તેમ છે. નિવૃત્ત થયા પછી જીવવાના બે દાયકા હોય છે અને તેમાં સાથી સાથે સ્પર્ધા નથી પણ નિર્દોષ ધમાચકડી હોય છે. કહે છેને વધતી ઉંમરે … Continue reading

| 3 ટિપ્પણીઓ

નિવૃત થયા પછી (૭) એક રમત રમીએ.. સહુને આપણે ગમીએ…!!!

જે રામ કાકા અને લલી કાકી વચ્ચે પાકો દસ વર્ષ નો ફેર. વળી લીલા કાકી બીજી ફેરનાં એટલે નજરું માં જ હેત છલકે. વર્તનમાં તો સંયમ છલકે. ખાસ તો લલીકાકી રસોડું કરતા હોય ત્યારે અંદરનાં રૂમમાં હીચકે ઝુલતા જેરામ કાકાને … Continue reading

Posted in નિવૃત્ત થયા પછી | 1 ટીકા

નિવૃત્ત થયા પછી (૬) કરૂણા બા વિજય શાહ

નિવૃત્ત થયા પછી (૬) કરૂણા બા- વિજય શાહ પ્રોફેસર કરૂણા પાઠક નિવૃત થઇને દિલ્હીથી વતન વડોદરા આવ્યા ત્યારે તેમને મોટા કુટુંબની મૂડીનો પરિચય થયો. આ મુડી એટલે પૈસા નહીં પણ લાંબો પહેળો ભાઈ ભાંડુરા નો વસ્તાર..કોઈ ફોઈબા કહે તો કોઇ … Continue reading

Posted in નિવૃત્ત થયા પછી | 2 ટિપ્પણીઓ

હકારાત્મક અભિગમ- સુખ દુઃખ અને તટસ્થતા

Originally posted on "બેઠક" Bethak:
જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે માનવ આયખું. એમાં કેટલીય લીલી-સુકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવાના આવતા હોય . હવે આ દરેક પરિસ્થિતિ મનભાવન તો હોવાની નહીં. ગમતાનો કરીએ ગુલાલ પણ ના ગમે એનું શું? એક…

| Leave a comment

નિવૃત થયા પછી (૫) સમજણનું ઉંજણ

સમજણનું ઉંજણ નિખિલ અને વિભા – બંને શિક્ષક. વળી નિવૃત્ત પણ સાથે થયા એકજ વર્ષમાં નિખિલ રાત્રે ઉઘમાં જ ચાલ્યા ગયા. વિભા જાણે કે નિવૃત સમય હજી માણે તે પહેલા તો વૈધવ્યનો આકરો સમય આવી ગયો. આસ્ટોડીયામાં રોડ ટચ મકાન … Continue reading

| 1 ટીકા

નિવૃત થયા પછી- (૪) થોડીક “સ્પેસ” આપતા શીખવાનું-વિજય શાહ

થોડીક “સ્પેસ” આપતા શીખવાનું નિવૃત્ત થયા પછી એટલું તો જરૂર સમજાયું કે જે વટ હતો તે ખુરશીનો હતો. હવે ખુરશી નથી તો વટ પણ નથી. નાણે નાથાલાલ હતા હવે નાથીયો કહેતા શરમાતા નથી. આ પરિસ્થિતિ સ્વાભિમાની ગણપત દેસાઇને માટે બહુ … Continue reading

| 2 ટિપ્પણીઓ

આવકાર -સરયૂ પરીખ

આવકાર આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે, આજનાં આનંદમાં તનમન હસીને ન્હાય છે. નહીં નહીં જે  જાણતો કે જીંદગીમાં આખરે, શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પૂજાય છે. શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો, સ્નેહ કેરા સ્પર્શ સાથે મિત્રતા પરખાય છે. રાખીને જે આપતો ને આપીને જે રાખતો, દાન ને સ્વીકાર બેથી ધન્ય જીવન થાય છે. દ્વાર પર તોરણ સજાવી રંકને સત્કારતો, તેની સાથે કૃષ્ણ હોંશે રાસ રમવા જાય છે. —–    સરયૂ પરીખ

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | Leave a comment

પુસ્તક : પ્રકાશનથી પુરસ્કાર સુધીની સફર – ડૉ. અશોક ચાવડા

 પ્રસ્તાવનાઃ સાહિત્યક્ષેત્રે પા… પા… પગલી ભર્યા બાદ ચાલવા માટે યોગ્ય રાહ ન મળે તો ઉપડેલા કદમ ડગમગાવા લાગે છે. વાસ્તવમાં નવ્ય સર્જકો માટે સાહિત્યક્ષેત્રે વિવિધ પ્રકારની યોજનાઓ હોય જ છે, જેનો લાભ નિર્ધારિત માપદંડ પૂર્ણ કરતાં નવ્ય સર્જકને મળી શકે … Continue reading

| 1 ટીકા

હકારાત્મક અભિગમ – સમીક્ષા

Originally posted on "બેઠક" Bethak:
Question: What is the best advice your mother ever gave you? Answer By Jonathan Pettit જ્હોનાથન પેટીટ નામથી તો આપણે સૌ સાવ અજાણ્યા છીએ .એ નામ આજ સુધી આપણા કાને પડ્યું પણ નહીં હોય…

| 1 ટીકા

મારું ગામ, મારું સ્વાભિમાન અને ત્યાંની યાદો..

Originally posted on "બેઠક" Bethak:
? ? ? ? ? ? ? ? ? મિત્રો , આજે અમદાવાદમાં  વસ્ત્રાપુર લેક ખાતે ,એક અનોખી બેઠક માણી , અનુપમભાઇ ની ઓળખાણ થકી 60 થી વધુ ,મૂળ જૂનાગઢ ના રહેવાસીઓ સાથે પોતાની…

| Leave a comment