ઘેટાના ટોળા- ગાડરિયો પ્રવાહ -શ્રી. નવીન બેન્કર

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

અંગત ઇ-મૅઇલમાંથી અન ઓફિસિયલી વગર પરમિશને ટપકાવેલો દંભ વગરનો સરસ લેખ.

ઘેટાના ટોળા- ગાડરિયો પ્રવાહ -શ્રી. નવીન બેન્કર

NAVIN BANKER
ઘેટાના ટોળા-  ગાડરિયો પ્રવાહ    -શ્રી. નવીન બેન્કર
 
ગઈકાલે એક રમુજી અનુભવ થયો. પુષ્ટીમાર્ગની હવેલીમાં, અમારે સિનિયરો માટે એક ટી-પાર્ટીનું આયોજન થયું હતું. દરવર્ષે એક વખત, આવો કાર્યક્રમ આ મંદીર અને વલ્લભ સ્કુલના પ્રિન્સિપાલ શ્રીમતિ રચનાબેન યોજે છે. ત્યાં, કાર્યક્રમ પુરો થયા પછી એક મારી જ ઉંમરના (૭૫)  માજીએ, મને પુછ્યું- ‘ ડોહા, સીધા ઘેર જવાના છો ? અમારે ફલાણા ફલાણા મંદીરમાં જવું છે, તો ત્યાં જવા માટે રાઈડ આલશો ? પહેલાં તો હું તમતમી ગયો. મારી જ ઉંમરની આ ડોશી મને ‘ ડોહો ‘ કહે ? પણ પછી મન મનાવી લીધું કે આ ચરોતરની પટલાણીને મન તો બધા સિનિયર વૃધ્ધ પુરુષો ‘ડોહા’ જ છે ને !
 
મેં હા પાડી. અને પુછ્યું- ‘બા… ( મેં ‘માજી’નું સંબોધન ટાળ્યું ) એ મંદીરમાં શાનો પ્રોગ્રામ છે ?’
‘ભઈ… એ તો ખબર નથી. પણ…

View original post 319 more words

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.