અમારા વિશે

ગદ્ય સર્જન…

સહિયારું સર્જન – પદ્યની ઉપયોગીતાનાં આધારે એજ  પ્રકારનાં મૂળભુત હેતુ સાથે સાહિત્યનાં અન્ય પ્રકારને આવરી લેતો આ પ્રયોગ થોડા વધુ નીતિનિયમોને આધિન રહીને મુકીએ છીએ. આ બ્લોગ ઉપર ગદ્ય લખતા અને લખવા ઇચ્છતા સૌ કલમકાર મિત્રોને આમંત્રણ આપીએ છીએ.  આપની સારી ટુંકી વાર્તાઓને પણ અહીં સરસ માવજત સાથે મુકીશું.

બહુ લેખકો દ્વારા અહીં રચાતી સહિયારી લઘુનવલકથામાં ભાગ લેવા ઈચ્છતા લેખકોને આ બ્લોગ હાર્દિક આમંત્રણ  આપે છે. અત્યારે જે બે લઘુનવલ કથા રચાયેલી છે તે બન્નેના ઉદાહરણ પરથી એમ સ્પષ્ટ થશે કે જેટલા લેખકોને આ પ્રયોગમાં ભાગ લેવો હોય તેમણે જે લઘુનવલ કથાનાં મુખ્ય લેખક સાથે કથા ચર્ચામાં સક્રિય રહી એક કે બે અંક તેમના સમયે લખે. ૧૨ થી ૧૩ અંકોમાં સમાપ્ત થતી નવલકથા  એક મહીના દરમ્યાન પૂરી થાય.

આ બ્લોગ ઉપર નવલકથા, પ્રવાસ વર્ણનો, નિબંધો અને ચિંતનો આ જ પ્રમાણે મૂકી શકાશે.

આપને ગદ્ય સર્જનમાં રસ છે?

અહીં આપની ઇચ્છા વ્યક્ત કરો અને અમે આપનો સંપર્ક કરીશું.

ધન્યવાદ…

વિજય શાહ @ નીલમ દોશી @ ઊર્મિસાગર @ પ્રવીણા કડકિઆ

* * *

43 Responses to અમારા વિશે

  1. Neela Kadakia કહે છે:

    સારું કાર્ય ઉપાડ્યું છે.

    Like

  2. Dr. Chandravadan Mistry કહે છે:

    VIJAY NILAM URMISAGAR CONGRATULATIONS for this wonderful new BLOG site. I studied 5 gujarati dhoran &my GUJAARATI BHASHA is CHILDLIKE . Yet I love Gujarati very much & enjoy reading KAVYA LETH& informative writngs of OTHERS. I wrote 3 short stories….BALVARTA. I will be honoured if U publish on this BLOG.I will send them to VIJAYBHAI by mail.
    CHANDRAVADAN.

    Like

  3. Kanakbhai Raval કહે છે:

    આ આવકારણિય પ્રસ્થાન માટે અનેક અભિનંદનો.
    ગુર્જરપ્રેમીઓનો સહકાર અવશ્ય મળશેજ તેવી શુભેચ્છા.
    ત્રણ ટુંકી નોંધ મોકલી આપીશ.

    Like

  4. Jayantibhai Patel કહે છે:

    સુજ્ઞ શ્રી,
    આપના આ પ્રયાસને મારી શુભેચ્છાઓ.
    મારી એક હળવી વાર્તા મોકલી આપના આ પ્રયાસમાં સહભાગી થવા પ્રયત્ન કરીશ.
    — જયંતીભાઈ.

    Like

  5. Amit pisavadiya કહે છે:

    શ્રી વિજયકાકા, નીલમઆંટી તથા ઊર્મિબહેન … સર્વેને અભિનંદન…

    Like

  6. nrshuka કહે છે:

    તમને સૌને અભિનંદન,
    સરસ મજાનો પ્રયાસ છે આ. વધુને વધુ કલમો આ પ્રયત્નમાં જોડાશે તો કંઇક નવું પરિમાણ અવશ્ય સર્જાઇ આવશે. સાહિત્યનો વિદ્યાર્થી અને અધ્યાપક હોવાથી આ આખા પ્રયાસને કંઇક નવાં જ રુપે જોઇ રહ્યો છું. આધુનિક સાહિત્યના સમયગાળામાં ઓટોમેટિક રાઇટિંગ અને ગૃપ રાઇટિંગના પ્રયાસો થયા છે ને આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં મધુરાય ને રે- મઠની મંડળીએ સરસ મજાની રચનાઓ આવી લીલયા પ્રવૃત્તિ દ્વારા પ્રગટાવી હતી.
    ગુજરાતી સાહિત્યમાં કંઇક નવા સંચારની જરુરુયાત છે જ. ફરી અભિનંદન…
    – નરેશ

    Like

  7. Harnish Jani કહે છે:

    Conratulations and Good luck to all of my three friends–

    Liked by 1 person

  8. gdesai કહે છે:

    શ્રી. વિજયભાઈ,નીલમ બહેન તથા ઊર્મિ બહેન
    ગદ્ય સાહિત્યમાં નાના નાના નિબંધો સમાવી લેવાનો તમે સહુઍ જે નિર્ણય કર્યો તે આનંદની વાત છે. તમે સહુને આ પ્રવૃત્તિમાં જોડાવાની જે પ્રેરણા અને સગવડ આપો છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.ગુજરાતી સાહિત્ય સરિતા ઉપર મુકાતાં મારા નાના નાના નિબંધોનો ઍમાં સમાવેશ કરી શકો તો સારું.

    Like

  9. CHANDRAVADAN MISTRY કહે છે:

    COMING BACK TO THE BLOG & REQUESTING YOU TO POST MY BLOG..CHANDRAPUKAR ON THE LISI PLEASSSSSSS
    http://www.chandrapukar.wordpress.com
    THANKS !
    Dr. Chandravadan Mistry Lancaster Ca

    Like

  10. Janakbhai કહે છે:

    Thanks a lot for placing my translated stories in your blog. I have gone through the various articles and stories placed here. Staying in USA you do a lot of work for keeping Gujarati alive. Hearty congratulation and good luck for your Gadhya Sarjan activities. Salute to you and your collegues.
    Dr. Janak Shah

    Like

  11. arvindadalja કહે છે:

    અરવિંદ અડાલજા

    આપના સહિયારું સર્જન ઉપર અમારા જેવા વિચારકોને પણ પોતાના વિચારો વ્યકત કરવા મળે છે તે જાણી આનંદ થયો. આપ સૌને ગુજરાતી ભાષાને સમૃધ્ધ અને નેટ ઉપર પણ વંચાતી કરાવવાના પુરુષાર્થને સફળતા મળે તેવી પ્રાર્થના. મે પણ મારો બ્લોગ બનાવ્યો છે જે arvindadalja.wordpress.com ઉપર ઉપલબ્ધ છે જેમાં મેં મારા રસના કેટ્લાક વિષયો ઉપર મારાં વિચારો રજૂ કરેલ છે.
    અતમાં આપ સૌને અભિનંદન.
    આપનો
    અરવિંદ

    Like

  12. KANTILAL KARSHALA કહે છે:

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    Like

  13. SpeakBindas કહે છે:

    aava saras Gujarati blogs joi ne kharekhar anand thay chhe

    Like

  14. Ankit કહે છે:

    wahre…………….. aa to mane hamna dhyan ma aavyu…… mane hamesha man ma khatake k kavita ke gazal mate blog che. pan vartao mate nathi. aaje achanakj kyak thi tame jadya………. maja padi…….. jay ho…..

    Like

  15. Ankit Desai કહે છે:

    mare jo ahi varta aapvi hoy to su karavu??????????

    Like

  16. Dhaval Navneet કહે છે:

    ખુબ સુંદર ..સહિયારું સર્જન જાણે સોનામાં સુંગંધ …અભિનંદન

    Like

  17. Anshu Joshi કહે છે:

    Good it’s an interesting thing. I am interested but first you visit my blog http://aavovaatokarie.blogspot.com/ and then decide that wheather I am elligible for your experiment or not? Let’s keep in touch
    Anshu Joshi

    Like

  18. બ્લોગની સજાવટ ખુબજ સરસ

    સજાવટ કરેલ છે,

    ખુબજ સરસ પ્રયત્ન છે,

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

    Like

  19. Manhar Prabtani કહે છે:

    શ્રી. વિજયભાઈ,નીલમ બહેન તથા ઊર્મિ બહેન,
    નમસ્કાર,
    આપે અતિ સુંદર કાર્ય ઉપાડ્યું છે. ખુબ ખુબ અભિનંદન અને શુભેછા.
    મારે સ્વરચિત લઘુકથા પોસ્ટ કરવાની ઈચ્છા છે. માર્ગદર્શન માટે સવિનય.
    ઈમૈલ pmanhar@gmail.com
    આભાર
    સહૃદયી,
    મનહર પ્રબ્તાણી, ભાવનગર.

    Like

  20. Manhar Prabtani કહે છે:

    શ્રી. વિજયભાઈ,નીલમ બહેન તથા ઊર્મિ બહેન,
    નમસ્કાર,
    આપે અતિ સુંદર કાર્ય ઉપાડ્યું છે. ખુબ ખુબ અભિનંદન અને શુભેછા.
    મારે સ્વરચિત લઘુકથા પોસ્ટ કવાની ઈચ્છા છે. માર્ગદર્શન માટે સવિનય.
    ઈમૈલ pmanhar@gmail.com
    આભાર
    સહૃદયી,
    મનહર પ્રબતાણી, ભાવનગર., .

    Like

  21. mahendra bhatt કહે છે:

    ગુજરાતી સાહિત્યનો સહિયારા સર્જનનો પ્રયત્ન ખુબજ પ્રસંસનીય છે ખુબ અભિનંદન,આપના અનુકુળ સમયે મારા બે ટુકી વાર્તાના બ્લોગ “મોગરાનાફૂલ”આપનું સ્વાગત છે.-મહેન્દ્ર ભટ્ટ

    Like

  22. mahendra bhatt કહે છે:

    શ્રી વિજયભાઈ , નીલમબહેન તથા ઉર્મીબહેન ,
    જય શ્રી કૃષ્ણ ,આપના બ્લોગમાં મારી વાર્તા “મોગરાના ફૂલ ” શમાવવા બદલ આપ સહુનો
    ખુબ ખુબ આભાર ,શ્રી વિજયભાઈ આપે ખુબજ ઝડપી મારી વાર્તાને પસંદ કરી તેથી ઘણો આનદ અને ભવિષ્યમાં સાહિત્યના વિકાસમાં મારો સાથ આપવાનો સતત પ્રયત્ન કરીશ ,શુભેચ્છા સાથે ખુબ ખુબ આભાર .-મહેન્દ્ર ભટ્ટ .

    Like

  23. Manhar Prabtani કહે છે:

    Respected,
    A reminder in reference to my post dtd, Sept,19,2011.

    Like

  24. mahendra bhatt કહે છે:

    શ્રી વિજયભાઈ,
    જય શ્રી કૃષ્ણ ,અગાઉ રજુ થયેલી વાર્તા”મોગરાના ફૂલ”આપનાં ” સહિયારું સર્જન “ધ્વારા પ્રસિદ્ધ થયા પછી વાચક મિત્રોની સંખ્યામાં વધારો થયો છે તેથી આપનો ઘણો આભાર ,એજ બ્લોગમાં મારી
    બીજી વાર્તા “ઝાંઝરનો ઝમકાર” છે જો એ આપને યોગ્ય લાગે તો મારી અનુંમતી છે આભાર -મહેન્દ્ર ભટ્ટ

    Like

  25. Mayur કહે છે:

    શ્રી વિજયભાઇ,
    હું ગદ્ય રચનામાં રસ ધરાવું છું
    મારો પણ એક બ્લોગ છે, આગમન……..
    જેમાં મેં હમણાં જ એક રહસ્યમય નવલકથાની બે કડી પ્રકાશિત કરી છે જે મારી પ્રથમ ગદ્ય રચના છે
    જો આપને યોગ્ય લાગે તો આપ આપની અનુમતીએ એને અહી પ્રસિધ્ધ કરી શકો છો

    — કુમાર મયુર —

    Like

  26. readsetu કહે છે:

    વિજયભાઇ, નીલમબહેન અને ઊર્મિબહેન આપને અભિનંદન.
    આ પ્રવૃતિની આજે જાણ થઇ.. સરસ.
    લતા હિરાણી

    Like

  27. Pankaj Kalathiya કહે છે:

    વેરાન હરિયાળી
    માં રે આ પુસ્તક ખરીદવું છે

    Like

  28. pallavi કહે છે:

    nice idea I would like to take part in it.

    Like

  29. Harish કહે છે:

    આ તો ઘણું સરસ પ્રોત્સાહિક અને પ્રેરણાદાયક કાર્ય થયેલ છે.
    ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, ધન્યવાદ અને શુભેચ્છાઓ.

    હરીશ ભટ્ટ

    Like

  30. Vinod R. Patel કહે છે:

    વિજયભાઇ, નીલમબહેન અને ઊર્મિબહેન ,
    આપને ખુબ ખુબ અભિનંદન … આપના સહિયારા સર્જન માટેના પ્રેરક કાર્ય માટે અને
    આવી સરસ ગુજરાતી સાહિત્યની પ્રવૃતિમાં બધાને જોડાવા માટેના આમન્ત્રણ માટે .
    આપનો આ બ્લોગ પ્રગતી કરતો રહે એવી શુભેચ્છા પાઠવું છું.

    વિનોદ પટેલ
    http://www.vinodvihar75.wordpress.com

    Like

  31. Ritesh Mokasana કહે છે:

    A many thanks and congratulation for your activity u sahre with our beloved gujarati people.
    I created my own blog , definately i m new for blog world , રીતેશવિહાર my blog name
    http://riteshmokasana.wordpress.com. hopefully u may update my blog in your list. Now you have my email adress. i did not found how to contact , so i post here. If you get time just refer my blog and let me know any syggestion.

    Like

  32. Gujaratilexicon કહે છે:

    નમસ્કાર!
    આપનો બ્લોગ ”સહિયારું સર્જન – ગદ્ય” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.

    Like

  33. Mitesh Ahir કહે છે:

    આજે આપની સાઈટની ઉડતી મુલાકાત લીધી. સરસ છે. તેમાં બ્લોગ જગત માં મારા બ્લોગ નું નામ ઉમેરાય તેવી અપેક્ષા રાખું છું. મારા બ્લોગ નું અડ્રેસ : mitesh1ahir.wordpress.com છે.

    Like

  34. સંજય ચૌધરી કહે છે:

    સાહિત્ય માટે આપે શરૂ કરેલી પ્રવૃત્તિ આવકારદાયક છે. વધુને વધુ વાચકો સુધી આ રીતે સાહિત્યનો ફેલાવો કરી શકશો. આપને આ અંગે શુભેચ્છાઓ.

    Like

  35. Padmaben shah કહે છે:

    Shri, Vijaybhai, I would like to take a part to write some gujarati articles and some poems for our gadya lekhan vibhag……………Padmaben K. Shah. ………..Sunnyvale Ca.

    Like

  36. Ashwin Majithia કહે છે:

    આજે અનાયાસે જ આપના બ્લોગની મુલાકાત થઈ ગઈ જેનો આનંદ છે. સહિયારા સર્જનમાં મને રસ છે અને આ પ્રકારના કાર્યનો અનુભવ પણ છે કે જે ખૂબ જ હર્ષદાયક રહ્યો છે..ફરીથી આવો અનુભવ લેવા તત્પર છું. આપના પ્રત્યુત્તરની વાટ જોઇશ.

    Like

  37. Drashti'$ કહે છે:

    જે ઘડીએ જે મળ્યું..!

    Uttam prayas che.. mara taraf thi pan nano prayas.👆 Gujrati bhasha ne ek nava stare lai java no.

    Like

  38. Amit Patel કહે છે:

    Navsarjako mate khub saaru platform aap provide karo chho.

    You may also like http://goras.org

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.