Category Archives: જે ધીમી ધારે પડે છે

જે ધીમી ધારે પડે છે એ જ ઉગાડે છે. (૨) રોહિત કાપડિયા

        ઝાપટું અને ઝરમર     દીપક અને પ્રકાશ બંને નાનપણથી જ સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે જ તોફાન-મસ્તી કરતાં મોટા થયાં.બંનેના ઘર બાજુ-બાજુમાં એટલે આખો દિવસ સાથે ને સાથે જ હોય.બંને નીચલા મધ્યમ વર્ગના પરિવારના … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | 1 ટીકા

જે ધીમી ધારે પડે છે, એ ઉગાડે છે (૨) પ્રવીણા કડકિઆ

સરસ્વતિ  બાળમંદિર મંદાને શાળાએ જવાનું ખૂબ ગમે. વર્ગમાં આપેલું  બધું ઘરકામ પુરું કરીને વર્ગની  શિક્ષિકા બહેનને બતાવે તે બધુ કામ બહું હોંશથી કરે. હવે શાળામાં લોકો બાળકોને ખૂબ સુંદર તૈયાર કરીને મોકલે. મંદાની મા, લીલીબા કામમાંથી નવરા પડે તો આવું … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | Leave a comment

જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે( ૧) વિજય શાહ

“ આપણા સૌની શ્વેતુ-વિજય શાહ જયારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવુ  એ બાબતે પ્રફુલભાઇના સુચનો વધી ગયા હતા. “અરે ત્યાં સુધી કે ,બ્રાંડેડ જ ખરીદાય અને સેલના કપડાં તો ના ખરીદાયવાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલું. … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | Tagged | Leave a comment