Category Archives: લઘુ કથા

એક ખાસ વાત કહેવા- ચારુશીલા વ્યાસઃ

 મુંબઈ ના એક પરા માં શૈલા રહેતી હતી। માતાપિતા  એક  કાર અકસ્માત માં મૃત્યુ  પામ્યા હતા. પિતા મોટા બિઝનેસમેન હતા પોતાની ઓફીસ હતી શૈલા એ પોતાનું ભણવાનું પૂરું  કર્યું હતું તેથી પિતાની ઓફિસ માં કામ કરવા લાગી. માતા પિતા ના ગયા પછી … Continue reading

Posted in લઘુ કથા | Leave a comment

ધીમી ધારે પડે  એ જ ફળ-ફૂલ-ફાલ ઉગાડે છે (૫) રશ્મિ જાગીરદાર

કૃપા તે દિવસે શાળાનું વેકેશન પૂરું થયેલું અને આગલા ધોરણ માટે સૌ વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ હતો. સૌના મનમાં ઉત્સાહ એવી રીતે ઉભરતો હતો કે, આખી શાળા જાણે ઉત્સાહ અને આનંદનો દરિયો બનીને ઉછળતી હતી. કવિતા આઠમું ધોરણ પાસ કરીને નવામાં … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | Leave a comment

જે ધીમી ધારે પડે છે તે જ ઉગાડે છે(૪) નિરંજન મહેતા

  ‘રાકેશ હવે શું વિચાર છે?’ મંજુશ્રીએ પૂછ્યું. ‘મંજુ, શેની વાત કરે છે?’ ‘આજે આપણી છેલ્લી પરીક્ષા હતી અને હવે આપણે આગળ ઉપરનો વિચાર તો કરવો રહ્યોને?’ ‘જો, આગળ તો ભણવું પડશે કારણ ફક્ત ગ્રેજ્યુએટ થવાથી આપણે સંતોષ નથી માનવાનો. … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | Leave a comment

બદલાની આગ -નિરંજન મહેતા

  ‘ઇન્સ્પેક્ટર સાહેબ, મારે એક ફરિયાદ નોંધાવવી છે.’ મહેકે જુહુ પોલીસ સ્ટેશને જઈ વાત કરી. ‘જી, શું ફરિયાદ છે? સાસરિયાનો ત્રાસ છે? તો વિગતે જણાવો.’ ‘ના સાહેબ એવું નથી.’ ‘તો પતિદેવ હેરાન કરે છે? કે એમને કોઈ લફરું છે?’ ‘ના … Continue reading

Posted in લઘુ કથા | 2 ટિપ્પણીઓ

“સબવે-સેન્ડવીચ”-વિશ્વદીપ બારડ

એક લાગણી પ્રધાન મા ની વાર્તા… ‘ બા, આજ કેમ મોડા ?’ ‘તમારા માટે આજે શીલા ઘેરથી તમારા ભાવતી ખાંડવી લાવી છે’ ‘બેટા, રસ્તામાં કેટલો મોટો એક્સિડ્ન્ટ થયો છે! ‘ ક્યાં? કયાં? ’ હિલક્રોફ્ટ અને પેલા ઇન્ડીયન શૉપિંગ સેન્ટર પાસે, … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ કથા | 1 ટીકા

જે ધીમી ધારે પડે છે એ જ ઉગાડે છે. (3) રોહિત કાપડિયા

        ઝાપટું અને ઝરમર     દીપક અને પ્રકાશ બંને નાનપણથી જ સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે જ તોફાન-મસ્તી કરતાં મોટા થયાં.બંનેના ઘર બાજુ-બાજુમાં એટલે આખો દિવસ સાથે ને સાથે જ હોય.બંને નીચલા મધ્યમ વર્ગના પરિવારના … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | 1 ટીકા

સરપ્રાઈઝ પાર્ટી-નિરંજન મહેતા

‘અશોક અંકલ, હું મનોજ બોલું છું, રાકેશભાઈનો સન.’ ‘ઓ હો, આજે બાપાને બદલે દીકરાએ ફોન કર્યો. ખાસ કારણ હશે.’ ‘હા અંકલ, એક ખાસ વાત કરવાની છે. પણ તે તમારે પપ્પાને નથી કરવાની.’ ‘એવી તે કેવી વાત છે જે મારે મારા … Continue reading

Posted in લઘુ કથા | Leave a comment

જે ધીમી ધારે પડે છે, એ ઉગાડે છે (૨) પ્રવીણા કડકિઆ

જ સરસ્વતિ  બાળમંદિર મંદાને શાળાએ જવાનું ખૂબ ગમે. વર્ગમાં આપેલું  બધું ઘરકામ પુરું કરીને વર્ગની  શિક્ષિકા બહેનને બતાવે તે બધુ કામ બહુ હોંશથી કરે. હવે શાળામાં લોકો બાળકોને ખૂબ સુંદર તૈયાર કરીને મોકલે. મંદાની મા, લીલીબા કામમાંથી નવરા પડે તો … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | Leave a comment

જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે( ૧) વિજય શાહ

“ આપણા સૌની શ્વેતુ-વિજય શાહ જયારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવુ  એ બાબતે પ્રફુલભાઇના સુચનો વધી ગયા હતા. “અરે ત્યાં સુધી કે ,બ્રાંડેડ જ ખરીદાય અને સેલના કપડાં તો ના ખરીદાયવાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલું. … Continue reading

Posted in જે ધીમી ધારે પડે છે | Tagged | Leave a comment

જુલાઈ મહિનાની કથા માટેનો શેર છે

કિરણ સિંહ ચૌહણ કહે છે ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે, જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે.– પંકજ મકવાણા આવું કંઇક વાંચવા મળી જાય અને દિલ ખુશ થઇ જાય. આપણે ઘણીવાર કવિનો છંદદોષ ક્યાં થયો એ જ … Continue reading

Posted in લઘુ કથા, સમાચાર | Leave a comment