Category Archives: જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ

જેલમનાં ભુરા પાણીનો રંગ રાતો (૧૧) સપના વિજાપુરા

અહીં રફીક અને જનક શાસ્ત્રી પણ ઘર તરફ રવાના થયાં.રફીકે જનકને ઘરે આવવા આમંત્રણ આપ્યું. આમ તો બન્ને મિત્રો સાંજ પડે ભેગા થતાં. ગપશપ લગાવતાં સ્ત્રીઓ પણ પોતાનાં કામમાં લાગી જતી. રફીક અને જનક શાસ્ત્રી ગપ્પા મારતાં હતાં ત્યાં અસલમને … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભુરા પાણીનો રંગ રાતો (૧૦) સપના વિજાપુરા

ઈશ્ક ઔર મુશ્ક છૂપાયે નહીં છૂપતા!!  ફાતિમા અને કરણ ચાહે ગમે એટલું છુપાવે પણ અગ્નિનો ધુમાડો ક્યાં છાનો રહ્યો છે તો આ પ્રેમાગ્નિની જ્વાળા છાની રહી શકે. એ તો વા વાયા ને વાદળ ઉમટ્યાને, ગોકુળીયે ટહુક્યા મોરની જેમ કરણ –ફાતિમાના … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભૂરા પાણીનો રંગ રાતો (૯) -રશ્મિ જાગીરદાર

ભાગલા-દેશના-ગામના-દિલના!- લોહારવાડી અને હશનગંજ બંને પાસ પાસેના ગામો. બંને ગામના લોકો પણ એકબીજાના પાડોશી હોય તે રીતે જ રહેતા, માનતા અને વિચારતા. કહોને બંને ગામો વચ્ચે સરસ મઝાનો ભાઈચારો હતો.એમાય બંને ગામોને જોડતો પુલ એકબીજાને સાંકળી  રાખવામાં ખાસો મદદરૂપ હતો. … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમના ભૂરા પાણીનો રંગ રાતો (૮) કીરિટ ભક્તા

જનક અને રફીક બાળપણ નાં ભેરૂ અને એકજ ગામનાં એટલે નાના મોટે પ્રસંગે ભેગા પંણ થાય.વળી એવી જલદ માન્યતા કે એક ગામનાં બાળકો એટલે ભાઇ બેન..એક ગામનાં સંતાન એટલે પ્રેમ તો ના જ થાય વળી મુસ્લિમમાંતો બેટી બહાર જાય જ … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | 1 ટીકા

જેલમના ભૂરા પાણીનો રંગ રાતો (૭) રાજુલ કૌશિક

ફાતિમા, કરણ અને બલવીરની દોસ્તી પણ જેલમના ખળખળ વહી જતા પાણીની જેમ જ વહે જતી હતી. આજ સુધી એમાં તારુ-મારું કે ધર્મવાદના વાડા નડ્યા નહોતા. ડૉક્ટર કૉલ અને ડાયેનાના સંપર્ક અને સંસ્કારે એમની કાચી બુધ્ધિના પીંડને જાણે યોગ્ય ઘાટ આપ્યો … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભૂરા પાણીનો રંગ રાતો (પ) ભૂમિ માછી

વર્ષો પહેલા હશનગંજ અને લોહારવાડીને જોડતા પુલ પરથી પસાર થતી વખતે પુલ ઉપરથી જેલમના પાણીમાં ડોકિયા કરતી રઝિયાને જોઇ હતી. ગુલાબી રંગની ચામડી વાળી…રફિક અને રઝિયાનો પ્રેમ પણ આ જેલમની સાક્ષીમાં  પાંગર્યો એક જ ધર્મના હતા એટલે લગ્ન કરવામાં મુશ્કેલી … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભૂરા પાણીનો રંગ રાતો (૪) વિજય શાહ

લોહાર વાડી ની વસ્તી કહીએ તો ૫૦ જેટલા ઘર અને બસો જેટલો માનવ સમુદાય. નાનકડા ગામમાં મંદિર, મસ્જીદ અને ગુરુદ્વારા તેથી સવાર પડેને હલચલ ચાલુ થઈ જાય  જનક શાસ્ત્રી મંદિરનો પૂજારી, સવારના પહોરમાં ઘંટડીનાં મધુર.રણકાર વચ્ચે શીવ સ્તોત્રમ સંભળાતું હોય.ગામના … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો -(૨) નિરંજન મહેતા

  પ્રકરણ ૨: નિરંજન મહેતા લોહારવાડી પાસે બસ બગડતાં બધા ઉતારુઓ ગભરાયા. એક તો અજાણ્યું ગામ. વળી ભારત-પાકિસ્તાનની સરહદ પાસે આ ગામ આવેલું. હાલમાં થતા આતંકી હુમલાને કારણે ઉતારુઓની ચિંતા વ્યાજબી હતી. જેલમ નદી ઉપર બંધાયેલ પુલની એક બાજુ લોહારવાડી … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો ( ૧) કાશ્મીર દર્શને –વિજય શાહ

જેલમનાં ભુરા પાણીનો રંગ રાતો અંકલેશ્વર હાઇસ્કુલનાં ત્રણ મિત્રો અનુજ. આશિષ અને મહાદેવન વેકેશન માટે કોઇક નવલું સાહસ વિચારી રહયા હતા.અંકલેશ્વર મસ્જીદના કશ્મિરી મુલ્લા નબી સાથે વાત કરતા જેલમનાં ભરપૂર વખાણ તે કરતો. અનુજ પ્રકૃતિ પ્રેમી તેથી ઉંડે ઉંડે તે … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | Leave a comment

જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો -કિરીટ ભક્તા ( મુખ્ય લેખક)

મુદ્દાઓ   પાત્રો   ફાતીમા ( હીરોઇન) કરણ (હીરો) અસલમ શાહ (ફાતિમાનો મામો) રઝીયા ( ફતિમા ની અમ્મી) રફીક બીલાલ (ફાતિમાનં અબ્બા) રેખા (કરણ ની મમ્મી) જનક શાસ્ત્રી ( કાશ્મીરી પંડીત અને કરણ નાં પિતા) ડો કૌલ (સ્કુલ પ્રોન્સીપાલ) મુંજાવર … Continue reading

Posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ | 1 ટીકા