Category Archives: બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં (૧૪) નીલમબેન દોશી

હાશ..અંતે પુગ્યા  ખરા.. દુનિયાનો છેડો ઘર એવું અમથું થોડું  કહેવાયું હશે ? બચીબેનને અમેરિકાથી પાછા આવ્યે આજે પૂરો એક મહિનો વીતી ચૂકયો હતો. પરંતુ હજુ બચીબેનની અમેરિકાની વાતો ખૂટી નહોતી. કદી ગામની બહાર પગ ન મૂકેલા સગાવહાલાઓ જાણે રામાયણની કથા … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Leave a comment

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં-(૫) હરનિશ જાની

સવારે બેડરૂમમાંથી બાબુભાઈ નિકળીને બહાર કિચન ટેબલ પાસે આવ્યા. ત્યાં જ કરણે બાબુભાઈને પૂછ્યું, “ રાતે ઊંઘ બરાબર આવી કે નહીં ? મુસાફરીનો થાક ઊતરી ગયો હશે હવે તો.” બાબુભાઈએ આંખો ચોળતાં કહ્યું કે ,” બહુ સરસ ઊંઘ આવી લાંબી … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Leave a comment

બચીબહેન અને બાબુભાઇ અમેરિકામાં (૧૨) પ્રવિણાબહેન કડકીયા

મોડી રાતે ઘરે આવ્યા . બીજે દિવસે એટલે સોમવારે બેગ અને બિસ્તરા બાંધી પાછું અમદાવાદ જવાનું હતું. હવે એમને થયું અમેરિકાનું સ્વ્પ્નુ સાકાર થયું. ઘણી મજા કરી. ઘણું ફર્યા. અને ખરીદી તો અ ધ ધ ધ. એક વધારાની બેગ પણ … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Leave a comment

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં (૧૧) હેમાબેન પટેલ

ક્રીના રસોડામાં રસોઈની તૈયારી કરી રહી હતી અને બચીબેન ક્રીનાને શાક સમારવામાં મદદ કરતાં હતાં બાબુભાઈ ટીવી પર આજતક ચેનલ પર ઈન્ડિયાના સમાચાર સાંભળી રહ્યા છે .ત્યાંજ ફોનની ઘંટડી વાગી અને ક્રીનાએ ફોન ઉપાડ્યો સામેથી ક્રીનાની ભાભી રીનાનો અવાજ સંભળાયો, … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં, બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા | 1 ટીકા

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં ૧૦ -જયંતીભાઈ પટેલ

બચીબેન અને બાબુભાઈના વીઝા તો છ મહિનાના હતા પણ એમને અહીં કદાચ બહુ ગમશે નહીં એમ માનીને એમનું પાછા ફરવાનું બુકીંગ ચાર મહિના પછીનું કરાવ્યું હતું. ને હવે તો બેયને પાછાં જવાની તારીખ નજીક આવી જતાં બેયને ઘર સાંભળવા માંડ્યું … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | 1 ટીકા

બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-(૯) પ્રવિણાબેન કડકીયા

બચીબેનને તો અમેરિકાની મોહિની લાગી ગઈ. બાબુભાઈને ગમ્યું. પણ એ તો માસ્તર મારેય નહી અને ભણાવે પણ નહી. એમનો સ્વભાવજ એવો કે જ્યાં રહે તેવા થઈને રહે. કોઈને કનડવાનું નામ જ નહી. હરી ફરીને બેય પાછા હ્યુસ્ટન આવ્યા.  અઠવાડીયુ વધારે … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | 2 ટિપ્પણીઓ

બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-(૮) ડો ઇન્દીરાબેન શાહ

આગળ વહી ગયેલી વાર્તા ૧ , ૨ , ૩ ,૪ ,૫, ૬.૭ પ્રવિણભાઇ બીજે દિવસે વહેલી સવારે તૈયાર થયા બાબુભાઇ તૈયાર થયા, બચીબેન પણ બહાર આવ્યા તેઓએ તો સાડી પહેરેલ,બાબુભાઇએ જોયુ ,તુરતજ ઇશારાથી અંદર જવા કહ્યુ બચીબેન પણ તુરત સમજી ગયા ,બાબુભાઇ બચીબેન પાછ્ળ … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Leave a comment

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં (૭) -પ્રવિણાબેન કડકીયા

આગળ વહી ગયેલી વાર્તા ૧ , ૨ , ૩ ,૪ ,૫, ૬ પ્રમોદભાઈની નવી ગાડી પાણીના રેલાની જેમ રસ્તા પર સરી રહી હતી.બાબુભાઈની ના છતાં પણ મોઢાપર લગામ રાખે તો એ બચી બહેન ન કહેવાય. આટલી બધી ગાડીઓ અ ધ ધ ધ . રસ્તો … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | 1 ટીકા

બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-૬ કિરીટકુમાર ભક્તા

આગળ વહી ગયેલી વાર્તા ૧ , ૨ , ૩ ,૪ ,૫, ૬ નેશવીલનાં એરપોર્ટ ઉપર વિદાય કરવા આવેલા પ્રવિણભાઇ અને શારદાબેન ખરા અર્થમાં ગળગળા થઇને હાથ મીલાવતા બોલ્યા ” આતિથ્યમાં અમારી કોઇ ભુલચુક થઇ હોય તો માફ કરશો” કહીને વિદાય લીધી. બાબુભાઇ તો પ્રવિણભાઇનાં … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં, બચીબેન અને બાબુભાઈ અ | 1 ટીકા

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં-રેખાબેન સિંઘલ.

કેટલીય વાર ભોંઠા પડ્યા પછી બચીબેન ને હવે પોતે ગમાર નથી તે દેખાડવાનો ધખારો ઓછો થયો હતો. બાબુભાઈ સાથે ટેનેસી રાજ્યના નેશવીલ શહેરના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પ્રવીણભાઈ એમને લેવા માટે પોતાની જૂની ટોયાટો ગાડી લઈને હાજર હતા.સામાન ડેકીમાં મૂકીને … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | 2 ટિપ્પણીઓ