Category Archives: એશા- ખુલ્લી કિતાબ

એશા-ખુલ્લી કિતાબ(16) રાજુલ શાહ

રિવા પણ જાણતી હતી કે ”જન્મ છે એનું મરણ છે”. એ વાત જેટલી સાહજીકતાથી બોલાય એટલી સ્વીકારી શકાતી નથી.એને જ્યારે જીરવવાની થાય ત્યારે કેટલી વિષમ પરિસ્થિતિ ઉભી થાય એ હવે વારંવાર એશાની વાતમાં ડોકાતું હતું. આમ વિકરાળ અજગર જીવનનો ભરડો … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | 4 ટિપ્પણીઓ

એશા-ખુલ્લી કિતાબ (15) વિજય શાહ

  રસીની અસર દર ૮ કલાકે જોવાની હતી લોહીનાં કેન્સર કણોની સામે આ રસી એન્ટીબોડી પેદા કરવાના હતા. રોહિતને થતા દર્દને નિવારવા અપાતી દવાઓમાં રસીને સક્રિય કરવા નોધ પાત્ર ઘટાડો કર્યો હતો અને તેથી થતી પીડાને રોહિત વેઠતો હતો.તેની નબળાઇ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા-ખુલ્લી કિતાબ(14)-વિજય શાહ

રિવાના પ્રશ્નનો જવાબ આપતા એશા બોલી. “હા રશીયન રસી આવી તો ગઇ છે અને હેમાંગ આશિક અને રોહિત તેને સમજ્વા મથે છે. રોહિત તો સ્થિતપ્રજ્ઞતા વર્તે છે. આશિક કહે છે આ રસી હજી ટ્રાયલ લેવલ પર છે અને તેમને જોઇએ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા ખુલ્લી કિતાબ (13) રાજુલ શાહ

બીજે દિવસે સવારે ચા નાસ્તાનાં ટેબલ ઉપર મીરાએ વાત કરી ” ધ્રુમિલ માટે    એક સારી વાત આવી છે.છોકરી અને ફેમિલી મારા જાણીતા છે.એશા તારી જો મરજી હોય તો હું ધ્રુમિલ ને વાત કરી જોઉ અને એની તૈયારી હોય તો બંનેની … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા- ખુલ્લી કિતાબ (12)-વિજય શાહ

  તે દિવસે રોહિતે આજવા નિમેટા જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેને સારુ લાગતુ હતુ એશા થોડીક ખચકાઇ પણ પછી ધ્રુમિલને જણાવી દીધું કે તેઓ એમ્બ્યુલન્સ લઇને સાંજે આવશે અને મીરા માસીને ત્યાં જમશે. રોહિત તેના વિચારોમાં બહુ જ સ્વસ્થ અને … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા- ખુલ્લી કિતાબ(11)- રાજુલ શાહ

એક પછી એક કેલેન્ડરના પાના ફરતા જતા હતા.કીમોથેરેપીની એક પછી એક ટ્રીટમેન્ટ સમયાંતરે ચાલતી હતી.જો કે હવે રોહીત પ્રમાણમાં પહેલા કરતા વધુ સ્વસ્થ દેખાતા હતા. લગ્નના દિવસો પણ નજીક આવતા હતા તેમ બધુ જ ભુલીને પ્રસંગ ઉકેલવાના નિર્ણયમાં ઇશ્વર કૃપાએ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા- ખુલ્લી કિતાબ(10)-રાજુલ શાહ

  ડૉ સંદીપ સાથેની મુલાકાત પછી તો રોહિતની પરોસ્થિતિ વધુ સ્પષ્ટ બની. વળી પાછો ટ્રીટમેન્ટનો દોર ચાલુ થયો. બીજા જ દિવસે કીમોથેરેપીની શરૂઆત કરવી એમ નક્કી થયુ. જેણે આજ સુધી અસંખ્ય સર્જરી કરીને કેટલાય પેશન્ટૉને સાજા-નરવા ઘરે પહૉચતા કર્યા એવા … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા-ખુલ્લી કિતાબ(9)-વિજય શાહ

આ બાજુ રોહિત ખુબ જ નબળાઇ અનુભવતો બેડ પર સુતો હતો. કરણ સાથે ક્યારેક અલપ ઝલપ વાતો કરી હતી પણ આ પ્રસંગે હાથ પકડીને રડી શકાય તેવા તો જાણે કોઇ સબંધ હતા જ ક્યાં?  પણ કરણની આંખોમાં થી નીતરતી ચિંતાજન્ય લાગણીઓ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા-ખુલ્લી કિતાબ(8)-રાજુલ શાહ

રિવા જાણતી હતી રૂચાનાં વિવાહનું નક્કી કર્યું તે.રૂચાના વિવાહ સાથે સંકળાયેલા આનંદના સમાચાર હજુ તો લોકો સુધી પહોંચે તે સાથે જ ચિંતાજનક સમાચારે પણ એશાના જીવનમાં  દ્વંદ મચાવી દીધું.અનુભૂતિના બે છેડા જેવા આનંદ અને આધાતના સમાચારનું એક સાથે આગમન થયું.રુચાના … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment

એશા- ખુલ્લી કિતાબ(7) -રાજુલ શાહ

આજે પણ રિવાને એ સાંજ યાદ છે. અણધાર્યા અતિથિ  જેવી એશા ઢળતી સાંજે આવી ને ઉભી રહી.પણ નવાઇની વાત એ હતી કે સાથે રોહીત પણ હતો.આણંદ પોતાની હોસ્પીટલ કર્યા પછી રોહીતને ભાગ્યે જ બહાર નિકળવાનું થતું.પોતાની હોસ્પીટલ અને પોતે જનરલ … Continue reading

Posted in એશા- ખુલ્લી કિતાબ | Leave a comment