Category Archives: એક છત નીચે સમાતા નથી

એક છત નીચે સમાતા નથી ! (૧૫) કામીની મહેતા

  કરચ ટેબલ પર કોફીનો કપ ઠંડો થતો હતો, અને વૈદેહી દૂર ક્ષિતિજમાં તાકતી ખોવાયેલી બેઠી હતી. આવું જ બદામડીનું ઝાડ હતુ. વરસાદી માહોલમાં પવન ફૂંકાય, ને હવા સાથે જાણે નૃત્ય કરતુ. એની પાછળ હતી નારીયેળી. એ બંનેની ટ્યુનિંગ ગજબની … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથી ! (૧૪) સપના વિજાપુરા

સારા અને ખલિલ લંડનથી ભારત આવી ગયાં. એકાએક મોટાભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી ના હતી. સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથી ! (૧૩) તરુલતા મહેતા

આજે સવારથી  વરસાદ એકધારો  ઝિકાતો (ધોધમાર)   હતો, તડાકા -ભડાકા અને પવનનું જોર  હતું .  બિલ્ડીગની સાઈટ પર છત્રી ઓઢી નીતેશ મજૂરોની રાહ જોતો હતો ત્યાં  મોબાઈલ પર નીતાનો મેસેજ જોયો ‘મારે કામ માટે બહાર જવાનું છે.’ ‘મારી રાહ જોજે … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથી ! (૧૨) પ્રવીણા કડકીઆ

વર્ષોથી પ્યારમાં ડુબેલા  પ્રેમી પારેવડાં જો એકબીજાના દિલમાં સમાય, તો છત નીચે જરૂર સમાવાના.  અરે છત્રીતો છત કરતાં નાની પણ બેથી ત્રણ  ફૂટના વ્યાસ વાળી હો તો તેમાં બે જણા આરામથી સમાઈ શકે. જો કે દિલ કરતાં તે મોટી દેખાય. … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતાં નથી.(૧૧)..પ્રીતિ એ. શાહ 

એક છત નીચે સમાતાં નથી… ધરા અને નીલનો કોઈ રીતે મેળ બેસે તેમ જ નહતો. કયાં ધરા અને કયાં નીલ…. ધરા રૂપ-રૂપનાં અંબાર સમી…જાણે સ્વર્ગમાંથી કોઈ પરી ધરતી પર ન ઊતરી આવી હોય… હોલીવુડની હીરોઈનને પણ હંફાવે એવું એનું રૂપ-સૌંદર્ય… … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | 1 ટીકા

એક છત નીચે સમાતા નથીં ( ૧૦)”તલાક..તલાક..તલાક” રાજુલ કૌશિક

તલાક.. તલાક.. તલાક… આ ત્રણ શબ્દોએ મૌલીનું વિશ્વ વેર-વિખેર , વેરણ-છેરણ કરી નાખ્યુ. મૌલી પણ ભિતરથી વેર-વિખેર થઈ ગઈ. તુટી ગઈ પણ એના તુટવાનો અવાજ સુધ્ધા આબિદને સ્પર્શ્યો જ નહીં . ક્રોધથી કાંપતા આબિદ અને ભયથી કાંપતી મૌલીને જોઇને નાનકડી … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથીં (૯) હું તેને પ્રેમ નથી કરી શકતી -રોહિત કાપડિયા

કોલેજનો એ સમય કેટલો મીઠો અને મધુરો હતો.દિવસો જ્યારે ટૂંકા લાગતા હતા અને જિંદગી વ્હાલી લાગતી હતી. ઉજળા ઘઉંવર્ણા વાન સાથે મળેલી અત્યંત સુરેખ નાક નકશીના કારણે એની ગણના ‘ડ્રીમ ગર્લ’ માં થતી હતી.કોલેજના આખરી વર્ષમાં એની મુલાકાત સમીર સાથે … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથી (૮) ચિત્રોમાં એક ચહેરો – સરયૂ પરીખ

મારી મિત્ર સુજાતા હંમેશા નાની મોટી બેનપણીઓથી ઘેરાયેલી રહેતી. એ ૧૯૫૮ના વર્ષો, જ્યારે હું સ્વપ્નશીલ બાર વર્ષની અલ્લડ અને બેદરકાર કિશોરી હતી અને મારા કરતા ત્રણ વર્ષે મોટી અને બધાની પ્રિય સુજાતા મારી ખાસ બેનપણી બની ગઈ હતી. અમે છોકરા … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથી (૭) લાઈફ બિગીન્સ એટ ફિફટી- એકતા દોશી.

“સ્નેહાલય” બંગલોમાં નાના મોટા નો ઉત્સાહ સમાતો નહોતો, ભવ્ય સમારોહ ની તૈયારીઓ ચાલતી હતી, “વિવેક !તમે બધાને આમંત્રણ પહોંચાડી દીધા ?” “હા સોના ! તું મેનુ ઉપર ધ્યાન આપ, તને ખબર છે ને મોમની બેસ્ટ ફ્રેન્ડ વિશ્પલામાસી આજે જ આવી … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment

એક છત નીચે સમાતા નથી (6) ‘નીરુનો નિર્ણય’ -પંકજ હર્ષદભાઈ નાડિયા

“ નીરુ, મેં તને કહ્યું જ હતું કે પ્રેમ અને લગ્નમાં ખૂબ મોટો તફાવત છે. પ્રેમ કરવો સહેલું છે પરંતુ લગ્ન એટલી સરળ બાબત નથી. પણ ત્યારે તો તે મારી વાત પર વિચાર કરવાનોય ઈન્કાર કર્યો હતો. ને આજે તું…” … Continue reading

Posted in એક છત નીચે સમાતા નથી | Leave a comment