ચાલો લહાણ કરીએ (19) હોં કે પેલું

"બેઠક" Bethak

એકવાર વાર મારવાડ જાજો રે, હો, મારવાડા !

તમે મારવાડની મેંદી લાવજો રે, હો, મારવાડા !

મિત્રો નાની હતી ત્યારે આ લોકગીત  ખુબ ગમતું ,નવરાત્રીના ગરબા ગાવા જાય ત્યારે અચૂક ગાતી

એમની સૌથી પ્રિય પંક્તિ એટલે તમે ઓલું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા ! મને આ એકતાળી પાડી ગાવાની ખુબ મજા આવતી.

ઓંલું અને પેલું  આ બે શબ્દોમાં કેટલી બધી માંગણી આવી જાય છે જાણે  પણ આપણે સહજ કહીએ ઓંલું જરૂર ખાજો હ !અને ત્યાં માત્ર મણવાનું નહિ પણ યાદગીરી પણ લેતા આવવાની વાત એક પછી એક પંક્તિમાં ગુંથી માનવ સહજ સ્વભાવને સુંદર રીતે પ્રગટ કરે છે.

બીજો એક સુંદર શબ્દ છે “મારવાડા”  પિયા ,પીયુ,છેલાજી વગેરે શબ્દોની જેમ પતિ કે પ્રિયતમ માટે ખુબ સુંદર શબ્દ “મારવાડા ” વાંચતા જ ખબર પડે કે આ મારવાડ બાજુ લખાયેલ લોક ગીત છે.આવું જ એક ગીત છેલાજી રે પાટળા  લેતા આવજો

View original post 376 more words

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s