ચાલો લહાણ કરીએ – (16)મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ – કલ્પના રઘુ

"બેઠક" Bethak

મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ

ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે,

जातस्य हि ध्रुवों मृत्युः। ध्रुवं जन्म म्रुत्यस्य च।

तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि॥

“જે જન્મ્યો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નક્કી છે, માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તુ શોક ન કર. બની ગયેલી ઘટનાને છેકી શકે એવું કોઇ રબ્બર-ઇરેઝર હજુ શોધાયુ નથી. માનવી મૃત્યુ પામે પછી એના ખોળીયામાં પ્રાણ ફૂંકી શકાતો નથી. “સમયના કાંટાને રીવર્સ ગીયર હોતુ નથી”. માનવનાં મૃત્યુ માટે કોઇ કારણ જોઇએ છે. ઇશ્વરને થાય છે તેનું સર્વોત્કૃષ્ટ સર્જન (મરનાર વ્યક્તિ) પૃથ્વીના બદલે સ્વર્ગમાં હોવુ જોઇએ, એટલે તેને બોલાવી લે છે. પછી કારણ ગમે તે હોય! યમરાજાના ભાથામાં શસ્ત્રોની ખોટ નથી હોતી. જીવંત વ્યક્તિ એકાએક અતીત બની જાય છે … કેલેન્ડરનાં ફાટેલાં પાનાની જેમ … આખરે ૬ ફૂટની વ્યક્તિ અસ્થિની રાખ બનીને એક કુંભમાં સમાઇ જાય છે. પરંતુ મરનાર પાછળની વ્યક્તિ માટે, ‘દુઃખનું ઓસડ દહાડા’, ‘તૂટી તેની બુટી નહીં’, મૃત્યુ આગળ કોઇનુંય ચાલતુ નથી’, જેવા આશ્વાસનસભર વાક્યો…

View original post 845 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s