ચાલો લ્હાણ કરીયે -મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ

"બેઠક" Bethak

 
 

ચાલો લ્હાણ કરીયે …એ વિષય ઉપર મન વિચારે ચડયું ત્યારે વિષય ના વ્યાપ નો ખ્યાલ આવ્યો..જીવન એટલે શું? જીવન એક યાત્રા..જીવન એક વાર્તા, જીવન એક પરીક્ષા, જીવન એક રમત …કેટ કેટલી વ્યાખાઓ અને કેટલા બધા અર્થઘટનો.

મને તો જીવન ની સરખામણી ક્રિકેટ ની રમત સાથે કરવાનું મન થાય છે. તમે જાણો છો? ક્રિકેટની રમત માં કોઈ નિશ્ચિતતા જ નહિ…બોલર બોલ કેવા નાખશે ..બેટ્સમેન કેવી રીતે બોલ ને રમશે…હવામાન કેવો બદલાવ લેશે…સામેની ટીમ કેવો જુસ્સો બતાવી લડત અપાશે…બેટ્સમેન ને એ પણ ખબર નથી હોતી કે કયો બોલ તેના માટે છેલ્લો બોલ છે. ક્યારેકતો પહેલો બોલ જ તેના માટે છેલ્લો બોલ બની ને આવે છે…આપણી જિંદગીનું પણ કંઈક આવુજ છે….આપણને ક્યારેય ખબર નથી કે કયો શ્વાશ આપણી જિંદગી નો આખરી શ્વાશ હશે…અને લિમિટેડ ઓવેરની મેચ નું તો ગજબનું આકર્ષણ હોય છે…બધાને ખબરજ હોય છે કે રમતનું પરિણામ તો આવશેજ હવે જો આ રમતમાં પણ બેટ્સમેન ચીટકીને રન કર્યા વગર ઉભો રહેશે તો રમતના ચાહકો તેનો હુરિયો બોલાવશે…

View original post 231 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s