ચાલો લ્હાણ કરીએ (૬) રોહિત કાપડિયા

"બેઠક"

કોરા કાગળ પર એક મૌન લખી લઉ .
સૃષ્ટિના સર્જનની શબ્દોમાં લ્હાણ કરી લઉં

જેમની કલમથી ઉત્તમ ગણાય એવા સાહિત્યની રચના થઈ છે એવા અતિ વિખ્યાત કવિએ પોતાનું એક પુસ્તક અર્પણ કરતાં લખ્યું કે — જેની કૃપાથી મારી પ્રજ્ઞાને પ્રકાશ મળ્યો,મારાં હાથને કલમ પકડવાની તાકાત મળી અને જેમણે પ્રેમથી મારી સ્યાહીમાથી શબ્દોનું સર્જન કરાવ્યું તે સર્જનહારના ચરણોમાં .આ વાત યાદ આવતાં જ મને વિચાર આવ્યો કે કોઈ એકાદ મીઠા, મધુરાં અને અર્થસભર ગીતની રસ લ્હાણ કરવાને બદલે ચાલ ને જેણે આ સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું છે તેનાં જ સર્જનની લ્હાણ કરી લઉં. અને મન વિચારોનાં ચકડોળે ચઢ્યું.

                                    સખત નારિયેળનાં કવચમાં ભરેલા એ અમૃતતુલ્ય પાણી વિષે લખું કે પછી મોતીની જેમ ગોઠવાયેલાં એ દાડમનાં દાણા વિષે લખું. મન ને તરબતર કરી દે એવી સુગંધથી સભર અને અનાયાસે પ્રેમમાં પડી જવાય એવાં અવર્ણનીય રંગો…

View original post 460 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s