મનની મોસમમાં મળ્યા આશીર્વાદ અને વસંત ખીલી

"બેઠક"

મિત્રો આ લેખ અહી મુકતા પહેલા કહીશ કે મેં આ મારી ઈચ્છા વિરુધ મુક્યો છે.

માત્ર તરુલતાબેનને લખ્યું છે, માટે માન રાખવા અથવા ગુરુની આજ્ઞા અને આશીર્વાદ સમજી અહી મુકું છું.

મિત્રો,

તમને ય મારી જેમ લાગ્યું હશે કે મનની મોસમમાં અનેકવિધ ગુજરાતી લેખકો, કવિઓ અને સર્જકોનો મ્હેંકતો પરિચય આપી રહેલ આપણા સૌના માનીતા પ્રજ્ઞાબેન પોતે એક ખીલતી મોસમ છે.મેં વર્તમાનકાળ યોજી ભવિષ્યની અનન્ત વિકસવાની શક્યતાઓની ક્ષિતિજ ખૂલ્લી કરી છે.છેલ્લાં પાંચ વર્ષથી એમનું  ગુજરાતી સાહિત્યનું  કાર્ય  સતત ગુણવત્તામાં અને સંખ્યામાં વધતું ગયું છે.

તેઓ કવિ,વાર્તાકાર,નાટ્યકાર તથા રસદર્શી ,ગુણગ્રાહી આલોચક પણ છે.વર્તમાનની ઘટનાઓ વિષે નિરંતર પ્રતિભાવો આપી લેખો લખે છે.બે એરિયાના ગુજરાતી સમાજ સાથે જીવંતપણે  જોડાયેલા ,અનેક સાંસ્કૃતિક તથા સાહિત્યિક કાર્યક્રમોના આયોજક છે.મારો અંગત અનુભવ છે કે તેઓ ગમે તેટલાં દોડધામમાં હોય કે બીઝી હોય હસતાં જ દેખાય.સૌને પ્રેમથી અને માનથી બોલાવે.એમના પરિચયમાં આવનાર વ્યક્તિની શક્તિઓ અને આવડતનો અંદાઝ તેમને આવી જાય.ઝવેરી હીરાપારખું તેમ પ્રજ્ઞાબેન માણસપારખુ છે.સમાજમાં નવા ચીલા પાડવા માટે…

View original post 555 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s