આવો નિરંજન મહેતાને તેમના પ્રથમ વાર્તા સંગ્રહ “ઓળખાણ” માટે અભિનંદનો આપીયે

 

સહિયારા સર્જનમાં સક્રિય અને ઘણી બધી રીતે ઉપયોગી લેખક મિત્ર નિરંજન મહેતાનો વાર્તા સંગ્રહ “ઓળખાણ”પુસ્તક સ્વરુપે આવી રહ્યો છે એમની કલમે સહિયારા સર્જનમાં “અન્ય શરત” નવલકથા આપી ચુકી છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિ સમી તેમની લેખીની સર્વાંગે ખીલે તેવી શુભેચ્છાઓ સાથે શત શત અભિનંદનો

તેઓ શ્રીની કલમે ૧૩૫ કરતા વધારે વાર્તાઓ નવનીત સમર્પણ તથા અન્ય જગ્યાઓએ પ્રસિધ્ધ થયેલી છે. આ વાર્તાસંગ્રહના પ્રકાશક છે  એન. એમ. ઠક્કર એન્ડ કં., મુંબઈ. તેની કિંમત રૂ. 150/- છે.

વધુ માહિતી માટે સંપર્કઃ

Tel. 28339258/9819018295

nirumehta2105@gmail.com
Advertisements
This entry was posted in સમાચાર. Bookmark the permalink.

6 Responses to આવો નિરંજન મહેતાને તેમના પ્રથમ વાર્તા સંગ્રહ “ઓળખાણ” માટે અભિનંદનો આપીયે

  1. Rajul Kaushik કહે છે:

    Heartiest congratulations to Niranjanbhai .

    Like

  2. Vinod R. Patel કહે છે:

    શ્રી નિરંજન મહેતાને તેમના પ્રથમ વાર્તા સંગ્રહ “ઓળખાણ” માટે અભિનંદન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.