મનની મોસમને ઉછેરતા બળવંતભાઈ જાની

"બેઠક" Bethak

મનની મોસમના અનેક રંગ કયો રંગ  કયારે મળે અને કયારે છવાઈ જાય એની ખબર જ ન પડે અચાનક જેમ મોસમ બદલાય તેમ કોઈ આપણે ત્યાં આવે અને ઋતુ બદલાય જાય, કોઈની જીણી  જીણી  કાળજીમાં પોતાપણાંની સુવાસ લઈને આવે અને બસ પછી મનની મોસમ ખીલે…

બળવંતભાઈ જાની ને મળવાનો મોકો મને બે એરિયામાં ગાર્ડીના એવોર્ડ પ્રસંગે  અમેરિકા આવ્યા ત્યારે મળ્યો અમે “બેઠક”માં ખાસ એમનો એક પ્રોગ્રામ ગોઠવ્યો એ પહેલા એમને  મારે ત્યાં જમવા લઇ આવવાનો મોકો અનાયસે જ મને મળ્યો,આટલી મોટી વ્યક્તિને મળવાનો આનંદ અને ઉત્સાહ સાથે હું મારી મિત્ર દર્શના સાથે એમને લેવા ગઈ..પણ હું કદી ન ભૂલી શકુ તેવો એક પ્રસંગ એમની હાજરીમાં ન્હોતો બનવો જોઈતો તેવો બન્યો એક સમાજની ખુબ આગળ પડતી વ્યક્તિ,વડીલએ બળવંતભાઈ અને અંબાદાનભાઈ ની હાજરીમાં મને અપશબ્દો કહ્યા મારી આંખમાં ઝળહળિયા જોયા,અમે ત્યારે એકબીજા ને ખાસ ઓળખતા પણ ન્હોતા,માત્ર કેમ છો? અને જય શ્રી કૃષ્ણ જેટલોજ પરિચય પણ તેમ છતાં એ અપમાન એમનાથી ન સહેવાયું…

View original post 649 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s