મનની મોસમને “ઈર્શાદ”કહેતા કવિ શ્રી ચિનુ મોદી

"બેઠક" Bethak

મનની મોસમને જીવન અને મૃત્યુ સાથે કેટલો સંબધ ?હું અહી કહીશ કે જીવન થી મૃત્યુ સુધીની માનવીની સફર એજ મનની મોસમ એને જેટલી ખીલવો તેટલી ખીલે બધું આપણા જ હાથમાં અને માટે ઘણી વ્યક્તિનો જન્મ દિવસ જેટલો જ  મરણનો દિવસ અન્યદિવસ કરતા જુદો જ હોય કારણ તેમના માટે જ્ન્મ્યાનો આનંદ કરતા વધારે જીવ્યા નો આનંદ હોય ,જે જન્માક્ષર નહિ પોતાના હસ્તાક્ષર મુકીને જાય, ઘણા ના શબ્દો લોકો કબરમાં એમની સાથે જ દાટી દે જયારે કોઈક શબ્દો થકી જીવે. એક કવિ, એક સંવેદશીલ હ્રુદય જયારે બંધ થાય ત્યારે બીજા અનેકને એના ધબકારા એમના ગયા પછી પણ સંભળાય અને મન કહે “ઈર્શાદ” ,સમાચાર આવ્યા  ગુજરાતના જાણીતા ગઝલકાર સાહિત્યકાર ચિનુ મોદીનું મોદી સાંજે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. પ્રાર્થના નો સમય ..એક  ક્ષણ વિચાર આવ્યો આ વ્યક્તિ માટે પ્રાર્થના ની ક્યાં જરૂર જ છે આ વ્યક્તિ હજી અહી જ છે અને રહેવાની છે એની કવિતામાં ,એના નાટકોમાં ,એની નવલકથાના એકએક પાત્રોમાં…

View original post 515 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to મનની મોસમને “ઈર્શાદ”કહેતા કવિ શ્રી ચિનુ મોદી

  1. નરવીર અગા્વત કહે છે:

    હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
    એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.
    વાહ…..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s