નિબંધ-“બેઠક” ગુરુ દાવડા સાહેબ

"બેઠક"

davda sahebનિબંધ એ ગદ્યસાહિત્યમાં સૌથી વધારે ખેડાયલો પ્રકાર છે. સમાચાર, પ્રવાસવર્ણન, વાર્તા, નવલકથા, આત્મકથા વગેરે સાહિત્યના પ્રકારોના સીમાડા સંકુચિત છે, જ્યારે નિબંધના સીમાડા અતિ વિશાળ છે. આનો અર્થ એવો નથી કે આપણે ફાવે તે લખીયે તેને નિબંધ કહેવાય. નિબંધ એટલે સુંદર વિચારો, સુંદર અનુભવો, સુંદર વર્ણન અને સુંદર ઉપસંહાર. નિબંધ એટલે તમારા મંતવ્યો, તમારી લાગણીઓ અને એમાંથી તારવેલા કલ્યાણકારી ઉપસંહાર.

સુંદર નિબંધ લખવાની ક્ષમતા એટલે વિચારોની કુશળતા સાથે લેખનકળાનો સુભગ સમન્વય. નિબંધમાં પૂર્વગ્રહ માટે કોઈ અવકાશ નથી. નિબંધ બંધીયાર તળાવ જેવું ન હોતાં, ખળખળ વહેતી નદી જેવું પ્રવાહી સાહિત્ય છે. સ્પષ્ટ અભિવ્યક્તિ એ નિબંધનું આવશ્યક અંગ છે. તર્કસંગત દલીલોને અવકાશ છે, પણ અસંગત શબ્દોને મારી-મચડીને ન બેસાડી શકાય.

લેખન ક્ષેત્રમાં શરૂઆત કરનારાઓ માટે નિબંધમાં એક જ વિષય હોય એ ઈચ્છવા યોગ્ય છે, કારણ કે એમાં સંગઠીત વિચારોથી એક નિશ્ચિત હેતુ તરફ આગળ વધી, અંતે માર્ગમાં અટવાયા વગર ધારેલા અંત સુધી પહોંચી શકાય છે. જો તમારી વાત સારી રીતે કહી શક્યા હો…

View original post 239 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to નિબંધ-“બેઠક” ગુરુ દાવડા સાહેબ

  1. ravalsatish કહે છે:

    Very well said reminded me of my school days

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s