ચિત્રલેખાએ મહાગ્રંથ ની લીધી નોંધ…

"બેઠક" Bethak

‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની, સહિયારી સર્જકતાની નોંધ લીધી છે.

ગુજરાતી મહાગ્રંથના સર્જકોને માટે આજે આનંદનાં સમાચાર છે. ‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની,સંપાદકોની અને સૌની સહિયારી સર્જકતાની નોંધ લીધી છે.તેના માટે મહાગ્રંથના સર્વે સર્જકો સવિનય આભાર માને છે. મહેશભાઇનો ખાસ આભાર જેમણે મૂળ સુધી જઇ, વ્યક્તિગત મહાગ્રંથને જોયા પછી વિગત નોંધી છે.

1016738_589389087799573_1022049036_n

photo-1

img-20170223-wa0011-116865157_10155040772934347_1306188949396140478_n

૨૦૧૬ના જુન મહિનામાં કૅલીફોર્નીયામાં ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું..વતનથી દૂર વિદેશમાં વસતા લેખકો દ્વારા પોતાની સંવેદનાની માતૃભાષામાં થતી અભિવ્યક્તિ કે સાહિત્ય સર્જન એટલે કે ડાયસ્પોરા લિટરેચરને (પ્રવાસી ગુજરાતી સાહિત્યને) પ્રકાશમાં લાવવાનું કામ મહાગ્રંથ દ્વારા પાંચ સૂત્રધારોએ કર્યુ છે. જેમાના ૪ લેખકો, વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાળા, પ્રવિણા કડકિયા તથા હેમા પટેલ અને અમદાવાદના કિરણ ઠાકર કે જેમણે આ મહાગ્રંથને સિંગલ બાઇન્ડેડ બનાવી કોઇપણ સ્વાર્થ વગર માતૃભાષા અર્થે કામ કરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં રજૂ કર્યો. આજે આ મહાગ્રંથ ગીનીસ વર્લ્ડ રેકોર્ડનાં આંગણે બારણુ ખખડાવીને ઉભો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરીના પ્રોત્સાહનભર્યા શબ્દો પરદેશમાં રહેતાં ગુજરાતીને વધુ ગુજરાતી વાંચન…

View original post 38 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to ચિત્રલેખાએ મહાગ્રંથ ની લીધી નોંધ…

  1. falguniparikh કહે છે:

    Waaah…Good news,,, It’s very nice Achievement!!
    Many Many congratulations to you n all….!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.