સંવર્ધન માતૃભાષાનું વિમોચન ૫ જૂન સાન્ફ્રાન્સીસ્કો અને ૧૭ જૂન હ્યુસ્ટન માં

સંવર્ધન માતૃભાષાનું હવે ઉપલબ્ધ છે www.bookpub.in ઉપર

Box of mahagranth Mahagranth.1jpg mahagranth 2

વિશ્વનું જાડામાં જાડું પુસ્તક ગુજરાતીમાં

૧૨૨૦૦ + પાના, ૧૦૦ કરતા વધુ લેખકોનાં ૧૧૦ કરતા વધુ પુસ્તકો

બુધ્ધીશાળી લોકોનાં અસામાન્ય પ્રશ્નો જેવાકે આટલું જાડું પુસ્તક વાંચશો કેવી રીતે નો જવાબ “ગીનીઝ બુક રેકોર્ડ” મળ્યા પછી આ પુસ્તક ૮૦૦થી હજાર પાનાનાં નાના પુસ્તકોનાં સેટ તરીકે મળશે

World_Book_Classic_encyclopedia_2015

આ માતૃભાષાનાં ચાહકોની અને માતૃભાષાને વિશ્વમાં અનેરી અને અજોડ બનાવવાની કોશિષ છે. અને એ રીતે માતૃભાષાનો અમર વારસો એક પેઢી થી બીજી પેઢી સુધી લઇ જવાનો અને માતૃભાષાનું ૠણ અદા કરવાનો નમ્ર પ્રયત્ન છે

આપ આ કોશિષને આગળ વધારવા આપની માતૃભૂમી ની લાઇબ્રેરીમાં તેનું અનુદાન કરો. આ ભેટ એવી છે કે જ્યાં હશે ત્યાં વરસો સુધી મહેંકતી રહેશે

વિક્રેતા બનવા અને વધુ વિગતો માટે સંપર્ક કરો

Phone:

+91 98250 30340

Email:

kiranthaker@gmail.com

 

Advertisements
This entry was posted in અન્ય, અહેવાલ, સંવર્ધન માતૃભાષાનુ, સમાચાર. Bookmark the permalink.

2 Responses to સંવર્ધન માતૃભાષાનું વિમોચન ૫ જૂન સાન્ફ્રાન્સીસ્કો અને ૧૭ જૂન હ્યુસ્ટન માં

 1. Manu bhai das કહે છે:

  Hi,
  I am In San Francisco & I’d like to join Initiating ceremony.
  Please do let me know time,location & any procedure to register for event.
  Thank You,
  Manu bhai & family…

  Like

 2. nabhakashdeep કહે છે:

  Extraordinary work..for mother tounge.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.