માયકોફ્રીક્સ્ન વાર્તા (71)“પરિવર્તન”- પદ્મા કાન

અરે શીલા તું તો સાવ બદલાઇ ગઈ ને શું?

હા ભાભી તમારા જેવા જેઠાણી હોય ખરેખર તમે મને દેવી ભાગવત લાવી આપ્યું હતું ને ,ધીમે ધીમે હું વાચતા શીખી એમ કહો કે મારુ નસીબનું પાંદડું ફરી ગયું.હવે તો હિસાબ કરતા પણ. અને બહુ સરસ હવે એક કામ કર.જો તારો આવાજ બહુજ સરસ છે તું ગાવાનું શીખી જા.એને થોડો કેળવવાની જરૂર છે.તારી પાસે તારો મધુરો અવાજ છે સ્વાદિષ્ટ રસોઈ બનાવી બધાને જમાડે .હા,એક  કામ  દીકરા વહુને રાજી ખુશી થી જુદા રહેવાની પરવાનગી આપી તે  ઉત્તમ  કામ કર્યું છે.તમને જુદા કરવામા તારી બન્ને દીકરી  અને મારી સમ્મતી હતી તેથી જ ધવલે તારી સામે જુદા રહેવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

પરણીને હું આવી ત્યારે હું સાવ ગમાર અલ્લડ હતી, તમે મારું જીવન સુધાર્યું.

સારા થવું કે ખરાબ એમાં માણસ પોતે જ જવાબદાર છે.   તે પતિ પત્ની વ્ચ્ચે કોઈ પ્રોબ્લેમ નોતો .માં બાપને કે પત્નીને કોઈને અલગ કરવા નોતો માંગતો ધવલ મનમાં મુઝાતો હતો.છુટા છેડાનો વિચાર અમૃતાએ બદલ્યો.જુદા રહેવાથી બન્નેને પોતાની ભૂલોનો એફ્સાસ થશે વિચારવાનો મોકો મળશે ને વખત જતા આપણે પાછા એક થઇ જઈશું.તેમનું બધું ધ્યાન આપણે રાખશું. અમૃતાએ બન્ને ઘરની જવાબદારી  લીધી.કોમ્પ્યુટર એન્જીનીયર હતી કમ્પનીમાં સારી પોસ્ટ પર હતી.ડૂબતા વહાણને તારી લીધું.સંયુક્ત કુટુંબમાં વડીલો બાળકો પરણી જાય તો પણ તેમને નાના જ સમજે છે.

ભાભી એક વાત સાંભળી લો તમને ખુબ આનંદ થશે.અમૃતા પાસે ગાડી છે તો અમને બન્નેને રાજુલના ગણપતિના દર્શન કરવા લઇ ગઈ હતી.અમને જમવા બોલાવ્યા હતા.રસ રોટલી જમાડ્યા હતા.

મમ્મી મને બેપડી રોટલી નથી આવડતી.

કઈ નહિ, સાદી રોટલી ચાલશે ને અમે બધા સાથે જમ્યા.

આનંદો આનંદો

પદમા-કાન

**********************************************************

માય્ક્રોફ્રીક્સન  વાર્તા  “તૂટતા  પહેલા”

તૂટતાં પહેલા વળી જાશો

વળતા પહેલા જરૂર વિચારશો

વિચારોમાં ના અટવાઈ જાશો

એક ચરણ આગળ મુકશો

ધૈર્ય ને શ્ર્દ્ધધા મનમાં ધરશો

મોકળો થઇ જાશે રસ્તો

રસ્તે જાતા કરશું વાતો

વાત વાતમાં કટી  જાય રસ્તો

જીવન વીતી જાય રમતો રમતો

જોઉં તો સામે ?ઊભો ફિરસ્તો!

પદમા –કાન

************************************************************************

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to માયકોફ્રીક્સ્ન વાર્તા (71)“પરિવર્તન”- પદ્મા કાન

  1. dhufari કહે છે:

    પદ્મા બેન
    આપની વાર્તા વાંચી ગમી પણ એક ભુલ ન ગામી એક જગાએ આપે “માં બાપ” લખયું છે માતા માટે “મા” લ્કહાય “માં” નહી એમ હિન્દીમાં લખાય ગુજરાતીમાં “માં” નો અર્થ “અંદર” થાય તો તમે લખેલા એ શબ્દનો અર્થ “અંદર બાપ” થાય
    અસ્તુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s