માઈફ્રોફીક્ષન વાર્તા-(44)-ડર-પ્રજ્ઞા દાદભાવાળા

 

એક સુંદરયુવાન સ્ત્રી બેંકમાં પ્રવેશે છે.

બોલો આપને શું મદદ કરું ?

આપનું નામ ?

પરવીન સુલતાના ,

મારે એક ચેક  કેશ કરાવો છે.

શું આપનું ખાતું આ બેંકમાં છે.

ના

આ ચેક આ બેન્કનો છે ?

હા

શું આપ ચેક દેખાડશો ?

જરૂર

ઓ આતો ફયુનરલ હોમ નો છે ?

હા હું ત્યાં જોબ કરું છું.

શું આપને ક્બ્રસ્થાનમાં કામ કરતા ડર નથી લાગતો ?

ના ,હું જીવતા માણસથી વધુ ડરું  છું.

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.