પ્રતિલિપિ -પરિણામ – તસવીર બોલે છે – માર્ચ ચેપ્ટર -સહિયારા સર્જન નાં ૮ સર્જકો ટોપ ૨૦ માં

નમસ્કાર મિત્રો,

5699803461713920

સમય સમય પર પ્રતિલિપિ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે. શબ્દો અને રંગોનો જન્મોનો સથવારો છે. કેટલીય રચનાઓનો ઉદભવ તસવીરોમાંથી થાય છે તો કઈ કેટલીય રચનાઓ તસવીરમાં પરિણમે છે. પ્રતિલિપિ દ્વારા આયોજિત ફેબ્રુઆરી ચિત્રલેખનની સફળતા બાદ અમે માર્ચ ચિત્રલેખનનો પ્રારંભ કરેલો, જેમાં આપ સૌ લેખક મિત્રોનો ઘણો સારો પ્રતિસાદ અમને મળે છે. શબ્દોના ઉત્સવ રૂપે તસવીર બોલે છે –  માર્ચ ચેપ્ટર ( બીજું સોપાન) નામે ચિત્ર વાર્તા સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં દેશ વિદેશના  કુલ ૪૦  વાર્તાકારોએ ભાગ લીધો હતો, અને અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ એક મહિના દરમિયાન મહોત્સવની વાર્તાઓ સાત લાખથી વધુ લોકોએ માણી.આજે પ્રતિલિપિ દ્વારા આયોજીત આ સ્પર્ધાનું  પરિણામ જાહેર કરતા અમે અત્યત આનંદની લાગણીનો અનુભવ કરી રહ્યા છીએ. વાચકોએ પસંદ કરેલી ૨૦ વાર્તાઓ નીચે મુજબ છે. જેમને પ્રતિલિપિ તરફથી સમ્માનિત કરવામાં આવશે. જે અનુક્રમે, નીચે દર્શાવેલને મળેલ છે.

“રંગ રસિયા” –  માર્ચ ચેપ્ટર

મીનાક્ષી વખારિયા

મીની

સ્પર્ધામાં વાચકોની પસંદગીની ટોપ ૨૦ વાર્તાઓ :

સહિયારા સર્જન નાં ૮ સર્જકો ટોપ ૨૦ માં

ડૉ ઇંદુ શાહ,

રશ્મી જાગીરદાર,

રેખા શુકલ,

કલ્પના રઘુ,

ભૂમિ માછી

વિજય શાહ,

શૈલા મુન્સા,

અને દેવીકા ધ્રુવ

અભિનંદન

 

વિજેતા રચનાઓની પસંદગી આ મુજબ થયેલ છે  :

પસંદગી પ્રક્રિયા:

એન્ગેજમેન્ટ ફેક્ટરને આધારે ક્રમાંક ઘોષિત કરવામાં આવેલ છે.

એન્ગેજમેન્ટ ફેક્ટરની ગણતરી આ મુજબ થયેલ છે.

 

૧. કુલ વાચકો – ૫૦%

૨. વાચકોએ વાર્તા પર વિતાવેલ સરેરાશ સમય – ૫૦%

 

આ વીસ વાર્તાઓને સંકલિત કરતી ઈ-બુક અમે જલ્દી જ પ્રકાશિત કરીશું.

પ્રતિલિપિ આયોજીત તસવીર બોલે છે – ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા તમામે તમામ રચનાકારોનો ખૂબ ખૂબ આભાર. પ્રતિલિપિનાં આગામી આયોજનોમાં પણ પ્રતિલિપિ તમામ લેખાકગણને ભાગ લેવા આમંત્રિત કરતી રહેશે. અને આશા છે કે તેઓ આમ જ ઉમળકાભેર તેમાં ભાગ લેતા રહેશે. smiley

Advertisements
This entry was posted in અહેવાલ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s