(લાં…બા સમયનાં અંતરાલ બાદ એક વાર્તા લખવાનો યોગ થયો.
અહીં અમેરિકી જીવનચક્રમાં સમય ફાળવવો ઘણો જ અઘરો છે. એ કારણ તો ખરૂં જ. ખેર! જો કે ફેઈસબૂકનાં માધ્યમ પર રોજ એક જોડકણું રજૂ કરવાનો પ્રયાસ સફળ રહ્યો છે.
તો વ્હાલા મિત્રો, સ્નેહીજનો વાંચો મારી વાર્તા ‘ત્રિકોણનો ચોથો કોણ’ .
આપના સાવ નિખાલસ અભિપ્રાય / આપની અમૂલ્ય કોમેન્ટની અપેક્ષા છે.
Leave a Reply પર આપ આપની કોમેન્ટ કરી શકશો.
વાર્તામાં જોડણીદોષ હશે, છે. તો ક્ષમા કરવા વિનંતિ છે.
ધન્યવાદ!)
ત્રિકોણનો ચોથો ખૂણો…
‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને…
View original post 10,773 more words
સોની ચેનલ પર આવતી સી.આઈ.ડી. સીરીઅલની યાદ આપી ગઈ. ત્યાં આપવા જેવી છે,
LikeLike
આપને યોગ્ય લાગે તો શ્રી મધુ રાયના વાર્તા માસિક માટે એકદમ બંધબેસે છે. તે માટે mamatamonthly@hotmail.com par ઈ-મેલ કરશો.
LikeLike