‘મારું જીવન એ જ મારો સંદેશ ‘-ગાંધીજી-તરુલતા મહેતા

"બેઠક" Bethak

30th ian
ગાંધીજીના નિર્વાણ દિને એમની આત્મકથાનુ સ્મરણ મને ઉચિત લાગ્યું છે.માનવતાનું ઉત્તુંગ શિખર એવા  ગાંધીજીની મહત્તાને મૂલવવા કોઈ ગજ નથી,’પીડ પરાઈને’ જાણી સ્વજીવનને અને પરતંત્ર દેશને સત્ય અને અહિસાના માર્ગે વાળી દુનિયાના ઇતિહાસમાં જે ચમત્કાર સર્જ્યો તે ઈશ્વરની કોટિનો છે.એમના સિધ્ધાતોનો આજના સંદર્ભમાં અમલ થાય કે ન થાય તેની વાત મારા આજના લેખનો વિષય નથી.

30મી જાન્યુઆરીના ગાંધીજીના નિર્વાણદિને એમને મારી અંજલિ એમના
 ‘સત્યના પ્રયોગે’ને સ્મરીને આપું છું. ગુજરાતી ભાષા જીવંત રહેશે કારણ કે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીએ એમની આત્મકથા પોતાની વહાલી માતૃભાષા ગુજરાતીમાં લખી છે.દુનિયાની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે.જીવનને જેમણે સત્યની પ્રયોગશાળા બનાવી હતી,મન,કર્મ અને વચનથી સત્યને આચરવાના અગ્નિમાં જેમણે જીવનને હોમી દીધું હતું તે પરમવિભૂતિ ગાંધીનો શબ્દદેહ  અમરતાને વરેલો છે.

સાહિત્યના સર્જનની વાત કરીએ ત્યારે મારી દ્રષ્ટિએ સર્જકના શબ્દોમાં જીવનનું બળ મહત્વનો ભાગ ભજવે છે.ગાંધીજીનું જીવન દેશની મુક્તિની ચળવળમાં સંપૂર્ણપણે અર્પિત હતું,પણ પોતાના વિચારોને જનતા સુધી પહોચાડવા તેમણે કલમ ઉપાડી હતી.એમણે કોશિયો (ખેતરમાં પાણી કાઢવા માટે…

View original post 291 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s