‘બેઠક ‘પરબ સમાન છે-તરુલતા મહેતા

"બેઠક" Bethak

બે એરિયામાં  વસતા ગુજરાતીભાષા અને સાહિત્યપ્રેમ માટે પ્યાસા રસિકો માટે
‘બેઠક ‘પરબ સમાન છે.ગુજરાતી સાહિત્ય,કલા સંકૃતિને જાળવી રાખવાનું અને
સવર્ધન કરવા માટેનું સૌનું મનગમતું મિલનસ્થાન ‘બેઠક’ છે,જ્ઞાન સાથે ગમ્મતની અહી ઉજવણી થાય છે.બેઠકના સૂત્રધાર પ્રેમાળ અને ઉત્સાહી પ્રજ્ઞાબેન સૌને આમંત્રે,આવકારે અને પ્રોત્સાહન આપે.તેઓ ગુજરાતી સાહિત્યના ઉમદા વાચક અને સર્જક છે.તેમનો હસમુખો ચહેરો અને  ‘બેઠક’ની જમાવટ કરવાની આવડત મહેફિલ જેવો આનંદ આપે છે.સાહિત્યરસિક મિત્રો એક પરિવારની જેમ સહિત્યના મધથી આકર્ષાઈ ‘બેઠક’માં મહિને એક વાર ભેગાં થાય છે,માતૃભાષામાં બોલવાનું,સાંભળવાનું,ચર્ચા કરવાનું સુખ મનભરીને માણે છે.નક્કી કરાયેલા ટોપીક ઉપર સર્જકો પોતાની રચના સ્ટેજ પર આવી રજૂ કરે છે.સાહિત્યરસિક વાચકોને પ્રજ્ઞાબેને કલમની -શબ્દોના સર્જનની કલા માટે તેયાર કર્યા. આજે કેટલાય સર્જકોના પોતાના બ્લોગ ચાલે છે,ન્યુઝ પેપરમાં કોલમ લખે છે,જાણીતા

મેગેઝીનમાં તેમની રચનાઓ ઝળકે છે.શબ્દોના સર્જનને વય સાથે સબંધ નથી આપણી લગન અને ધગશ સાથે છે,તે સૌ આદરણીય વડીલોએ પૂરવાર કર્યું છે.બાળકને જન્મ આપનાર મા-બાપ જે અમૃત સમાન આનંદનો અનુભવ કરે છે.તેવો આનંદ અને પરિતૃપ્તિનો અનુભવ સાહિત્યની…

View original post 127 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s