બેઠકે ઈ -ઈમારત( virtual) ઇમારત ખડી કરી છે -દર્શના વારિયા નાડકર્ણી

"બેઠક" Bethak

darshana

લગભગ બધા બેઠકમાં આવતા ભાષા પ્રેમીઓ કરતા ગુજરાતી ભાષા સાથે નો મારો સબંધ થોડો જુદો અને જુનો છે.  હું પાંચમી  ચોપડી સુધી ગુજરાતીમાં ભણી અને પછી ભારત આવતા કોન્વેન્ટ શાળામાં અભ્યાસ શરુ કર્યો.  તે પછી ન કોય ગુજરાતીનો વિષય, ન કોય ચોપડી વાચવા હાથ લાગે, ન કોય બહેનપણી સાથે ગુજરાતીમાં રમુજ કરવા મળે.  હા, ઘરમાં ગુજરાતીમાંજ વાતો થાય પણ તે સિવાય ગુજરાતી ભાષા સાથે નાતો જુનો થવા લાગ્યો.  બેઠકમાં આવતા જે ભાષામાં પહેલી વાત જિંદગી સાથે પા પા પગલી માંડી તે વાત તાજી થઇ તો અત્યારે હું ભાષા ઉપર બે વાત કરું છું.

લગભગ 1920 આસપાસ ભારતના ગોદામુરી જંગલમાંથી 3 અને 8 વર્ષની બે બાળકી કમલા અને અમલા મળી આવેલ. બંને બાળકી નો ઉછેર જંગલમાં પશુઓ જોડે થયો.  દુનિયામાં તેવા મળી આવે બીજા બાળકો પણ છે.  ઘણા પ્રયાસો છતાં આ બાળકો ભાષા શીખી શકતા નથી.  તેટલુંજ નહિ પરંતુ તેઓ ભાષા સાથે જોડાયેલ સંસ્ર્કુતી, રીત રીવાજ પણ શીખી શકતા નથી.  જીંદગી…

View original post 337 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s