બેઠકનો અહેવાલ-૨૯ જાન્યુઆરી, ૨૦૧૬-પી.કે.દાવડા

"બેઠક" Bethak

૨૯ જાન્યુઆરી, ૨૦૧૬ ના કેલીફોર્નીયા- મિલપીટાસના ICC માં બેઠકનો દ્વીતીય વાર્ષિક ઉત્સવ ઉજવવા, સાંજે ૬-૦૦ વાગે બેઠકના સભ્યા એકઠા થયા.જાગૃતિ દ્વારા આયોજિત અને જયભારત રેસ્ટોરન્ટના સૌજન્યથી સૌના માટે સ્વાદીષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે ૭-૦ વાગે જમવાનું પતાવી, બેઠકમાં હાજર રહેલા સભ્યો અને મહેમાનોના ડો. રધુભાઈ શાહે ગ્રુપફોટૉગ્રાફ્સ લીધા. ત્યારબાદ હંમેશ મુજબ કલ્પનાબહેનની પ્રાર્થનાથી બેઠકની શરૂઆત થઈ.

શરૂઆતમાં બે એરિયા ના માતાસમા પ્રેમલતાબહેન મઝમુદારના અવસાન બદલ શોક વ્યક્ત કરી, એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ બેઠકના નિયમિત આવતા પ્રેક્ષક કિરીટભાઈ મોદીના પૌત્ર માટે રોનિલની સ્વાસ્થ્ય માટે સૌએ પ્રાર્થના કરી પરિવારની જેમ દુઃખ વેચ્યું

સૌ પ્રથમ શરૂઆત દાવડાસાહેબે પોતાની આગવી શૈલીમાં બેઠકનો બે વર્ષનો ઇતિહાસ બે વર્ષની ઊજવણીમાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે બેઠકમાં ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે વર્ણવેલા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, ત્રણેનો સમન્વય થયેલો છે. એમણે બેઠકની પ્રગતીમાં જેમણે યોગદાન આપ્યું છે, તેમને બિરદાવ્યા. ત્યારબાદ કલ્પના બહેને ગીનીઝબુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવા તૈયાર થયેલા મહાગ્રંથની માહિતી…

View original post 223 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s