તમે મને એવા લાગો…(૫)-રેખા શુક્લ

હસતા હોઠે લૂંછી આંખો પગલી કરે ધબકાર તમે મને એવા લાગો

એસ્પન કલોન આજુબાજુ સુગંધ સોડમ બાજુબાજુ તમે મને એવા લાગો

મળી નજરો પ્રથમ વાર ને કાન વાણી થઈ ગયાતા બંધપહેલી નજરે પ્રેમ થઈ ગયો..આવતા મહિને ૩૬ મી આવી રહી લગ્નતિથિ ને તમે હજુય મને એવા ને એવા લાગોપ્રથમ મુલાકાતે કર્યુતુ તમે પ્રપોઝહાય, હાયહામાંહામેં પણ હસીને કરી ઝૂકાવીને ગરદન હતી….”સાધનાકેટલી પ્રિય હતી હેરકટ પણ શામેલ હતી ને આંખો મારી શરમી હતીકેમ કહું તમે મને કેવા લાગો ?? અરે, ! હાસ્ય આપનું રેલાતું હોય ત્યારે મને બહુવ્હાલાલાગોખિલખિલાટ હસતું બાળક એમ તમે બાળકો સંગ સૌથી સારામિત્રઅમારા શું કહું તમે કેવા લાગોયુવાવસ્થા પહેલા તમે ગુમાવેલા પિતા તો પણ શ્રેષ્ઠ પિતા ને મા બની વ્હાલ આપો, પરિવારનાવડીલલાગોરે મારી સગી રે નણંદના વીરા તમે મારા ભરથાર લાગો દિલ ની જમીનારાજાલાગોહસ્તા મોઢે સૌને દેતા કદી પૈસા નો ના હિસાબ રાખો

સાચું કહું તમેદાનેશ્વરી કર્ણલાગોતપેલી લઈને વગાડવા લાગો અંતાક્ષરી રમતા મને મોટાનાણભટ્ટલાગો….સ્ટોક્સ ને બોન્ડ ની ઉંડી વાત કરો ત્યારે મનેચાણક્યલાગો..કરૂણ મૂવી જોતા હૈયું તુજનુ ભરાઈ આવે ત્યારેકૂમળા બાળલાગો ….તમારા વગર ઘર સૂનુ સૂનુ લાગે જ્યારે તમે હજુય કામે લાગેવર્ક ઇઝ વર્શીપ માનો..ત્યારે મારાપ્રભુજીલાગોઉત્સાહનું પોટલું..કાઈઝાન પ્રોજેક્ટોને ફરી વળતા ઓફિસ માં પણ વર્કરોનામાનનીયલાગો….બ્રહ્મસમાજ્માં આગળ પડતા, ભાઈ ભાંડુ ના લાડલા ને એક ની એક બહેનનામાનીતાલાગો..વિપતના વાદળા ખંખેરતા મુજ હૈયા નાશ્વાસલાગોપાંચે આંગળીએ અક્ષત ચોખે પૂજેલા તમે મુજને મારાશિવજીલાગોવિશાળ વાંચન ને શબ્દભંડોળે મહેફિલ માંમુખ્ય વક્તાલાગો….પાડો છો દસહજાર પગલા રોજના ફિટબિટ નાકિંગલાગોલગાડશોના કોઈ મીઠ્ઠી પણ નજર..મારા મુજને બસ મારા કૄષ્ણ લાગે..હવે કોઈ કેહશો નહીં રાધા પણ ઘેલી છે….!!

 —-રેખા શુક્લ (શીકાગો)

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to તમે મને એવા લાગો…(૫)-રેખા શુક્લ

  1. hemapatel કહે છે:

    વાહ ! સુંદર , અતિ સુંદર !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.