‘રખડુને નેસે ‘ કવિ મકરંદ દવેના કાવ્યનો આસ્વાદ તરુલતા મહેતા

"બેઠક" Bethak

‘રખડુને નેસે ‘

‘રખડુને નેસે પીડા તો આવીને બેસી છે પંડ

એના મો સામે જોઈ કોણ બેસે?

સામેની ડાળીએ નિહાળું તો ચળકે છે

પીળ(ડ)કની તડકામાં આંખ,
પીડાએ ઘરને ધુમાડે ભર્યું તો મારી

આંગણામાં રમતી થઈ આંખ

કોઈ ખેરખટટા નો સૂર સંભળાતો કે

સરી જાઉં સૂરને હલેસે

પીડાને કીધું કે
આવી તો આવ,ભાઈ

રહેજે ખુશીથી રાતવાસો,

કૃતિકાના ઝુમ્મરથી નજરું  વળી તો વળી

જોશું તારો ય તમાસો

તારા બંધાયા અહી બંધાશે કોણ?

તું  તો આવી છે રખડુને નેસે.

કવિ મકરંદ દવે

‘ગમતાનો કરીએ ગુલાલ ‘ ગુજરાતી કાવ્યરસિક જનોને હોઠે ગુંજતી પંક્તિના સર્જક લાડીલા કવિ મકરંદ દવેને કોણ ન પહેચાને?આજે મેં મને ગમતા એક અલગારી ,મસ્ત ગીતના ગુલાલથી તમને રંગવા ધાર્યું છે.જેમાં જીવનના સહજ આનંદની વાત છે.સર્જક અને ભાવકનું જોડાણ બે માનવ પ્રકુતિનો યોગ છે.સાહિત્યના વિવિધ રસ વાચક તેની પ્રકુતિ મુજબ માણે છે.જેમ ભોજનમાં  કોઈને ગળ્યું તો કોઈને તીખું ભાવતું હોય છે,તેવું સર્વ કલામાંથી  માનવ પોતાની મરજી પ્રમાણે આનંદ મેળવે છે.એટલે જ સર્જક…

View original post 601 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s