બાએ જ બારણાં ખોલ્યાં..

સંવેદનાનો સળવળાટ

“સમય જૂઓને કેવો બદલાયો છે! પહેલાં દિવાળીની રજાઓ પૂરી થાય પછી ઘર ખાલી થતાં, હવે દિવાળી જાય પછી ઘર ભરાય છે. કોઇ શાંતિ માટે ગોવા ગયાં’તાં તો, કોઇ હરવા-ફરવા હરદ્વાર! કોઇ સેલ્ફ ડ્રાઇવમાં મહાબળેશ્વર તો, કોઇ જયપુરની રોશની માણવા ઉપડ્યાં’તાં. કયાંક બંધ ઘરનાં તાળાં ખૂલ્યાં તો ક્યાંક બાએ બારણા ખોલ્યાં! બદલાતા સમય પર વિચાર કરીએ ને મન ભરાય છે.”_અનુપમ બુચ

હાં, આ વાંચી કૈક અજુગતું લાગ્યું હશે જ. હાલના થોડા વર્ષોથી બદલાતી જતી higher middle class or you can say so called Stylish Life Styled Gujarati Familiesની દિવાળી ઉજવણીની કડવી વાસ્તવિકતા મારા વડીલ મિત્ર શ્રી અનુપમ બુચના દરેક શબ્દમાં ચિત્કારી રહી છે.

એક NRI તરીકે આપણા માનસપટલ પર તો ગુજરાતની દિવાળી વિષે કૈક અલગ જ ભાવ છવાયેલાં હોય તે સ્વાભાવિક છે. દિવાળી નજીક આવી નથી કે, વિદેશમાં વસવાટ કરતાં આપણે, તમે ને હું, બાળકો પાસે વીતેલાં સમયના ગાણાં ગાવાનું ચાલુ કરી દઈએ છીએ. બિચારાં આપણા છોકારાવનું માથું પકાવી દઈએ છીએ…

View original post 1,274 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to બાએ જ બારણાં ખોલ્યાં..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s