ફ્યુનરલ હળવે હૈયે- 15-કુંતા શાહ

"બેઠક" Bethak

સહુના સંજોગોને ધ્યાનમાં રાખી ઘરડા ઘરમાં રહેવા જવાનું વિચાર્યુ.  બીજું બધુ તો ઠીક, પણ કોઇ ઓળખિતા તો ત્યાં છે ને એવા પ્રશ્નો સગાઓએ પૂછવા માંડ્યા.  સમઝણી થઇ ત્યારથી જાણું છું કે એકલા આવ્યા અને એકલા જવાના.  આ જીવનની આ યાત્રામાં કેટલાય યાત્રિઓને મળી, કોઇ મા, કોઇ પિતા, કોઇ દાદાજી, કોઇ ભાઇ, કોઇ બહેન, અન્ય સગા, શિક્ષકો, મિત્ર, સાથીઓ, પતિ, પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી અને સાત પગલા સાથે ચાલનાર સહુની માયામાં વણાઇ પણ સત્ય તો એ જ છે કે એકલા રહેવાની આદત સહુ માટે સારી છે.  મૌન અને એકાગ્રતા વિકસાવે એવું ધ્યાન સહજતાથી સામે આવે એનાથી વધુ શાનો લોભ કરવો?  અને જેમ અત્યાર સુધી મિત્રો, સહચરો, સહાયકો મળી જ ગયા છે તેમ ત્યાં પણ મળશે જ ને?

 

ત્યાં રહેવા જતાં પહેલા, વસિયત નામું કરવાનું, ઘર અને શોખની મોટાભાગની વધારાની વસ્તુનો સદુપયોગ થાય તેની વ્યવસ્થા કરવાની.  મુખ્ય મારા મૃત દેહનુ શું કરવું તેનો નિર્ણય લેવાનો.  દર વર્ષે મારા મુખ્ય ડોક્ટર…

View original post 859 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s