હેપી બર્થ ડે

"બેઠક"

આજ કાલ કોકીલાબેનને ખાસ ખવાનું મન ન થતું,વારંવાર ઝાડે જવું પડતું નબળાઈ પણ આવી ગઈ હતી. ઘરમાં એકલા હતા તેમના પતિ કનુભાઈ કામ માટે બે દિવસ ફ્લોરીડા ગયા હતા,આમ પણ છેલ્લા એક મહિનાથી કોકીલાબેન ની તબિયત ક્યાં સારી હતી પેટમાં કેન્સર છે એ ખબર જ હતી, દવા અને થેરાપી ચાલુ હતા,નબળાઈ ખુબ જણાતી હતી,ઘરમાં બે જ જણ એકલા, કનુભાઈને પણ ડાયાબીટીસ હતું ધ્યાન રાખવાવાળા કોઈ નહિ.

અચાનક ફોનની ઘંડી વાગી

હલો કોણ ? દીકરા કેમ છો ?

મમ્મી તારી તબિયત કેમ છે ?

છે, ચાલ્યા રાખે છે.

તમારે હવે નર્સિંગ ફેસીલીટી માં મુવ થવું જોઈએ ,મેં પપ્પાને કાગળ મોકલ્યા હતા ને !

મને  નથી ખબર બેટા, તારા પપ્પા તો ફ્લોરીડા ગયા છે કામ માટે,

અચ્છા તો સારું મેં એમની ખાસ મુલાકાત માટે સમય લીધો હતો ,કે જોઈ આવો તો ત્યાં સિફ્ટ થવાય

પણ બેટા આ ઘર મને છોડવું નથી ગમતું! આ ઘર સાથે તારી આપણી ઘણી યાદો જોડાયેલી છે.

હમણાં…

View original post 733 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to હેપી બર્થ ડે

  1. Deejay.Thakore. કહે છે:

    જુની યાદો તાજી કરાવીને શા માટે રડાવો છો વાંચકોને?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s