ટીફીન બોક્સ

"બેઠક" Bethak

આજે સીનીયર સેન્ટરમાં હેલોવીન પાર્ટી છે દિનકરભાઈ આવશો ને?

ફેન્સી ડ્રેસ પાર્ટીમાં ને ?

ના આને હેલોવીન પાર્ટી કહેવાય

આવીશ પણ મને એ વેશ નહિ આવડે,મેં મારી જીંદગીમાં કોઈને ક્યારેય છેતર્યા નથી ,અરે તમારે કોઈને છેતરવાના નથી,માત્ર બાળકની જેમ આ તો નિર્દોષ રમત છે.તમે એક કામ કરો ટીચર બનજો ,આમ પણ ટીચર જેવા જ લાગો છો. ચાલો તો ખરા મજા આવશે એક કામ કરો તમે તૈયાર આવો હું તૈયારી માટે હોલમાં જાઉં છું પણ આવજો આળસી ન જતા.આમ પણ અહી અમેરિકામાં આપણે બીજું શું કરવાનું છે? તમે ટીફીન મંગાવો છો ભૂલ્યા વગર ના પાડી દેજો આજે પાર્ટીમાં ખાઈ લેજો.દિનકરને ઘરનું જમવાનું ભાવતું એટલે પોતે સિનયર સેન્ટરમાં ન જમતા પણ ઘર ઘરાવ ટીફીન મંગાવતા.દિનકર અહી એકલો રહેતો ફોટોગ્રાફી એનો શોખ હતો સીનીયરના એ ફોટા પાડી બધાનું સ્મિત જીલતો, અહી કોઈ કોઈને કારણ વગર પરિવાર વિષે પૂછતું નહિ ,આમે માત્ર એટલું જાણતા કે એક દીકરો બહુ મોટો ડૉ. છે. ડલાસમાં…

View original post 365 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s