દિવાળી ઉત્સવ-ફૂલવતી બેન શાહ

"બેઠક"

દિવાળી ઉત્સવ
           વર્ષનો સૌથી મોટો  અને મહત્વનો તહેવાર એટલે  દિવાળી !
        ચાલુ વર્ષની વિદાયની  વેળા એટલે દિવાળી. એનું  સમાપ્ત થવું. આખા વર્ષ દરમિયાન કરેલી સફળતા અને  નિષ્ફળતાનું સરવૈયું કરવાનો સમય.વર્ષના છેલ્લાં ત્રણ દિવસો અને નવા શરુ થતા વર્ષનાપહેલાં  બે દિવસો  એમ કુલ પાંચ દિવસોને દિવાળીનાં   તહેવાર રૂપે ઉજવવામાં આવે છે.નવા વર્ષ નો  પ્રવેશ! એના  સત્કારની  તૈયારી  !  નવો ઉમંગ  ,ઉલ્લાસ  અને આનંદ. નાના મોટા સૌ દિવાળીનો આનંદ   મનાવે છે.નવરાત્રી , દશેરા અને શરદ પુનમ ની ઉજવણી પૂરી થતા જ  દિવાળીની  ઉજવણીની પૂર્વ તેયારી શરુ થઇ જાય છે. ઘરમાં સ્વચ્છતાઅને નવીન  દેખાવ લાવવાનાં પ્રયાસો શરુ થઇ જાય છે.દિવાળીને દીપાવલી નામ થી પણ  સંબોધવામાં  આવે છે.સાંજ થી જ ઘરને રોશની કરી પ્રકાશિત કરવામાં આવે છે.ફટાકડા ફોડી વાતાવરણ ને  ઉત્તેજિત કરી દેવામાં આવે છે. આ પાંચ દિવસોને  વિશિષ્ટ નામ અપાયા છે.અને પાંચ   દિવસો દરમ્યાન વિવિધ પ્રકારની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ ને મહત્વ અપાયું  છે.કેટલાંક ઉત્સાહી લોકો એક દિવસ આગળ થી તહેવાર ની શરૂઆત કરે છે. બારશ નાં દિવસને વાગ્હ બારશ  કહેવાય…

View original post 616 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s