એકમાંથી લાખ લાખ દીવા

"બેઠક" Bethak

દિવાળીના  દિવસોમા દિવા,રંગોલી,પૂજાની થાળી વગેરે હું તેયાર કરતી હતી ત્યાં મારી ગ્રાન્ડડોટર  સ્કૂલેથી આવી,મારી પાસે દોડતી આવી ,દીવાને જોઈ કહે,’દીવો શા માટે?’ એને જવાબ આપતા હું ગુંચવાય,તેને સીધો સાદો જવાબ જોઈએ,મેં કહ્યું બધે દીવાથી અજવાળું થાય એટલે ફેસ્ટીવલ જેવું લાગે.’એનું મન માન્યું નહિ, દીવા સામે તેણે પ્રશ્નાર્થ નજરથી જોયા કર્યું। મેં કહ્યું , દીવાનો પ્રકાશ એટલે નોલેજ,જે આપણને સુખી કરે.’રાત્રે એણે કોડિયામાં મૂકેલી નાની મીણબતીઓને એકમાંથી અનેક પ્રગટાવી ‘ હું ય નાની હતી ત્યારે ઉબરે,ટોડલે ,આંગણે એકમાંથી અનેક દીવા પ્રગટાવવાનો આંનદ લેતી પણ પછી દીવા વિષે જાણવાનું મન થયું.ઘી અને તેલના દીવાનું ઘાર્મિક મહાત્મ્ય છે, પણ મને કેન્ડલ પસંદ છે. એક જ દીપક સેકડો દીપક પ્રગટાવી શકે છે.દીપકનો પ્રકાશ કાળી ચૌદસ અને અમાસની કાળી ઘેરી રાત્રે અંધકારને દૂર કરે છે,પ્રકાશ એટલે ઉજ્જવળ જીવન,આશાભર્યું ,ઉત્સાહ છલકતું જીવન.

કવિનું મન  લાખ લાખ દીવડાઓના  પ્રકાશની અભિલાષા સેવે છે,નવ પ્રકાશિત નૂતન વર્ષના પ્રભાતે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશને ઝંખે છે.દીપ પ્રગટાવતી વખતે પ્રાર્થીએ છીએ કે…

View original post 203 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s