‘વાર્તા રે વાર્તા ‘ બેઠકની ચર્ચા (પહેલો હપ્તો )તરુલતા મહેતા

"બેઠક" Bethak

સાહિત્યરસિક વહાલાં દોસ્તો ,

આપણી બેઠકમાં તમારાં પ્રેમ અને ઉત્સાહનો મને હદયસ્પર્શી અનુભવ થયો ,હું વાર્તા કેમ લખું છુ ?મને લખવાની ચળ આવે છે,એટલેકે સ્ફૂરણા થાય છે.જ્યાં સુધી મારે જે કહેવાનું છે તે રજૂ ન કરું ત્યાં સુધી મને શાંતિ મળતી નથી.તમને પણ લખવાનું મન થાય તો તમે તમારા પોતાનાં અને બીજાનાં જીવનમાંથી જીવંત એટલેકે સાચું લાગે ,વાંચતા વાચતા

એવો રસ પડે કે બધું ભૂલાઈ જાય ,પાત્રોનાં દુઃખમાં આંસુ આવી જાય અને સુખમાં હસી પડાય,એવું લખો.મંદીરની કથામાં ભગવાનની વાતમાં રસ પડે છે કારણ કે સંતની કહેવાની આવડત જીવંત હોય છે.ભગવાને સર્જેલા ,તેમના જ અંશ જેવા આપણે સૌ જીવનની મર્મસ્પશી વાતો વાર્તારૂપે ,કવિતારૂપે કે લેખરૂપે લખીએ ત્યારે આપણા મનને પ્રમાણિક અને સમદ્ષ્ટિવાળું રાખીએ તો વાચકને પોતાની વાત હોય તેમ અનુભવ થાય છે.સર્જનની પ્રક્રિયા સર્જકને અને વાચકને બન્નેને આનંદ આપે છે.સમાજમાં નવા વિચારોની પ્રગતિ સાહિત્ય દ્વારા થાય છે.ગુજરાતી સાહિત્યમાં નર્મદ,નાનાલાલ,ગાંધીજી,સુન્દરમ ,ઉમાશંકર જોષી ,સુરેશ જોષી ,નિરંજન ભગત,કેટલાને યાદ કરું ?સમયની માંગ પ્રમાણે સાહિત્ય…

View original post 324 more words

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s