નવો લક્ષ્યાંક “૫૦ પુસ્તક” નું સહિયારુ સર્જન સિધ્ધ થયું-વિજય શાહ

Sahiyaru sarjan 50 books

લીમકા બુક ઓફ રેકોર્ડનાં સહિયારા સર્જન દરમ્યાન ઉમેરાયેલા નવા લેખકોમાં ડેલાવર થી રેખા પટેલ “ વિનોદિની”, જામનગરથી નરેન દોડીઆ અને સાન્ફ્રાન્સીસ્કો થી પ્રજ્ઞા દાદભાવાલા તથા કલ્પના રઘુ એ ઉત્સાહની સરવાણીઓ ભરી. હેમા બહેન પટેલ અને પ્રવીણા બહેન કડકિયા વૈવિધ્યનાં આગ્રહી હતા તેથી નક્કી થયું કે સહિયારી નવલકથા સાથે નવું કશુંક કરવું કે જેથી વધુ લેખકોને નવલકથાનાં બંધનો જેવા કે ૧૫૦૦ શબ્દો ના નડે.દરેક પરિવર્તન સાથે જેમ નવા સર્જકો ઉમેરાય તેમ કેટલાય જુના સર્જકો ને તેમના સર્જનોની ઉચ્ચતર સીમાઓ મળે અને સમયના અભાવો નડે એ તો સર્વ માન્ય સત્ય છે.

પ્રજ્ઞાબેન સાન્ફ્રાન્સીસ્કો ખાતે સામાન્ય માણસમાં છુપાયેલ લેખકોને બહાર લાવવા તેમના બ્લોગ “શબ્દોનું સર્જન” દ્વારા સક્રિય હતા તેમણે દરેક મહીને એક વિષય ઉપર તેમની ““બેઠક” દરમ્યાન રજુ થયેલા લેખોને પુસ્તક સ્વરૂપે મુકતા હતા. નવું શીખવાની ધગશ હતી તેથી તેઓ શીખતા જતા હતા અને શીખવાડતા જતા હતા..

આધ્યાત્મનાં વિષયો સાથે “પંચાજીરી” સર્જાઇ તે સમયે પૂર્વી મોદી મલકાણ, જિતેંદ્ર પઢ અને અર્ચીતાબેન પંડ્યાનું અને નવતર પ્રયોગોની શ્રેણીમાં ચીમનભાઇ પટેલ, ડો ચંદ્રવદન મિસ્ત્રી ઉમેરાયા.

દેવીકાબહેન ધ્રુવ, નવીન બેંકર, ધવલ મહેતા, નીખીલ મહેતા ચારુ બહેન વ્યાસ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, રોહિત કાપડીયા,તથા ગીતા પંડ્યા ઘણી બધી નવી વાતો લાવ્યા જયશ્રીબેન મરચંટ, ડૉ. દર્શના વરીયા નાડકર્ણી,કુંતાબહેન શાહ, પદ્મા કાન, તરુબેન મહેતા અને જયવંતીબેન પટેલ, નિહારિકાબેન વ્યાસ, અને વસુબેન શેઠ પણ હવે નિયમિત લખતા હતા. વિષય વૈવિધ્યને કારણે જે નવા લેખકો ઉમેરાયા તે સૌનો ઉલ્લેખ અત્રે જરુરી છે કારણ કે તેઓ ભાષાકિય દ્રષ્ટિ એ ભવિષ્યમાં લખશે તેવો આશાવાદ છે તેઓ સર્વ છે રમેશભાઇ પટેલ, ધનંજય સુરતી,   ધનંજય પંડ્યા,દીલીપભાઇ શાહ

આ લખતા મને આનંદ થાય છે કે જાન્યુઆરી ૨૦૧૫ થી ૩૧ મે સુધીમાં બીજા ૨૫ પુસ્તકો પુરા કરી ૫૦ પુસ્તકોનો લક્ષ્ય હવે પુરો થવામાં છે. “સહિયારા સર્જન”ના પ્રથમ સર્જન ૨૦૧૧ થી આજ સુધી ગુજરાતી સાહિત્યનાં સંવર્ધન પ્રયાસોમાં યત્કિંચિત સહાયભૂત થયાનાં આનંદ સાથે કહીશ કે માતૃભાષા માટે જેમને પ્રેમ છે તેમને એટલું જ કહીશ કે માતૃભાષા એ સંસ્કાર છે તેની જાળવણી અને સંવર્ધન એ દરેક ગુજરાતી ની ફરજ છે. આ સહિયારા સર્જન નાં સર્વે સર્જકો સમજે છે અને તેથી જ સહિયારુ સર્જન તેમને આકર્ષે છે. અને તેમાંથી એવો આશાવાદ રખાય છે ભવિષ્યનાં સર્જકો આ તાલિમને અંતે શ્રેષ્ઠ ભાષાનું સર્જન અને સંરક્ષણ કરી શકશે

આ સર્વે પુસ્તકોની લીંક સાથે આપેલા છે.

આખો સેટ લેવા કે જથ્થાબંધ પુસ્તકો લેવા જે તે લેખકોનો સંપર્ક સાંધવો

સહિયારા સર્જનમાં સર્જાયેલા પુસ્તકોની યાદી

પુસ્તકોની સૂચિ  મુખ્ય લેખકનું નામ લખાણ નો પ્રકાર
અનોખી રીત પ્રીતની વિજય શાહ નવલક્થા
બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં કિરીટ ભક્ત નવલક્થા
છૂટાછેડા – ઓપન સિક્રેટ જયંતિભાઈ પટેલ નવલક્થા
હરિયાળી ધરતીનાં મનેખ જયંતિભાઈ પટેલ નવલક્થા
જાસૂસ જયંતિભાઈ પટેલ નવલક્થા
જીવન તો ફુગ્ગામાં સ્થિર થયેલી ફૂંક વિજય શાહ નવલક્થા
ખાલીપાનો અહેસાસ પ્રવીણા કડકિયા નવલક્થા
લલિત શાંતિ કુંજ વિજય શાહ નવલક્થા
મારી બકુનું શું ? કિરીટ ભક્ત નવલક્થા
૧૦ નયનોનાં કોરની ભીનાશ વિજય શાહ નવલક્થા
૧૧ પૂનઃલગ્ન ની સજા વિજય શાહ નવલક્થા
૧૨ રૂપ એજ અભિશાપ રેખા પટેલ નવલક્થા
૧૩ સહિયારું સર્જન વિજય શાહ લઘુ નવલક્થા સંગ્રહ
૧૪ સંસ્કાર પ્રદીપ બ્રહ્મભટ્ટ નવલક્થા
૧૫ શૈલજા આચાર્ય વિજય શાહ નવલક્થા
૧૬ તારામતી પાઠક પ્ પ્રભુલાલ ટાટારિયા ” ધૂફારી” નવલક્થા
૧૭ ઊગી પ્રીત આથમણી કોર પ્રવીણા કડકિયા નવલક્થા
૧૮ વીરાંગના સરોજ શ્રોફ હેમા પટેલ નવલક્થા
૧૯ જીવન સંધ્યાએ વિજય શાહ નવલક્થા
૨૦ શબ્દસ્પર્ધા વિજય શાહ શબ્દ સ્પર્ધા
૨૧ કંકોત્રી પ્રવીણા કડકિયા નવલક્થા
૨૨ પુષ્પગુચ્છ સુરેશ બક્ષી કાવ્ય સંગ્રહ
૨૩ પૃથ્વી એ જ વતન ડો કમલેશ લુલ્લા કાવ્ય સંગ્રહ
૨૪ તો સારું પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૨૫ લોહીનો સાદ રેખા પટેલ નવલકથા
૨૬ જિંદગી પ્યારકા ગીત હૈ રેખા પટેલ નવલકથા
૨૭ લીલી વાડી જે જુએ જન વિજય શાહ નિબંધ સંગ્રહ
૨૮ વરિષ્ટ નાગરિકનુ સુખ વિજય શાહ નિબંધ સંગ્રહ
૨૯ પ્રેમ એટલે કે પ્રેમ પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૦ મને ગમે છે પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૧ સુખ એટલે પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૨ શુભેચ્છા સહ પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૩ અરરર! પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૪ જ્યાં જ્યાં મારી નજર ઠરે પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૫  અમને ગમતો નરસૈયો પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૬ હાશકારો પ્રજ્ઞા દાદભાવાલા વાર્તા સંગ્રહ
૩૭ અંત વેદનાઓનો – સુખદ સંવેદનાઓ વિજય શાહ સહિયારી નવલકથા
૩૮ તમે થાવ થોડા વરણાગી પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૩૯ પ્રાયોગીક નવતર લખાણો પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૪૦ નવતર પ્રયોગ-. ઘટના એક.. સ્પંદનો અનેક  ચીમન પટેલ નિબંધ સંગ્રહ
૪૧ છબી એક સ્મરણો અનેક- પ્રિયતમને દ્વાર વિજય શાહ નિબંધ સંગ્રહ
૪૨ પંચાજીરી પ્રવીણા કડકિયા નિબંધ સંગ્રહ
૪૩ ના હોય પ્રજ્ઞા દાદભાવાળા નિબંધ સંગ્રહ
૪૪ જુની આંખે નવા ચશ્મા  વિજય શાહ નિબંધ સંગ્રહ
૪૫ ફોટોકુ હાઇકુ સંગ્રહ નીખીલ મહેતા , વિજય શાહ હાઇકુ સંગ્રહ
૪૬ કીટ્ટા બુચ્ચા વિજય શાહ નિબંધ સંગ્રહ
૪૭ કયા સંબંધે પ્રજ્ઞા દાદભાવાલા નિબંધ સંગ્રહ
૪૮  મસલા ચાય  પ્રવીણા કડકિયા  વાર્તા સંગ્રહ
૪૯ આન્યા મૃણાલ રાજુલ શાહ નવલકથા
૫૦ પ્રીત ન કરીયો કોઇ વિજય શાહ નવલકથા

 

કલમકાર સમુહ

 

અક્બર અલી હબીબ
અચલ અંજારિયા
અનીલ શાહ
અર્ચીતા પંડ્યા
અંબુભાઇ દેસાઇ
આશોક પટેલ
કલ્પના રઘુ શાહ
કાંતિલાલ કરશાળા
કીરિટ ભક્ત
કુંતાબેન શાહ
ગીરિશ દેસાઇ
ગીતા પંડ્યા
ચંદ્રકાંત સંઘવી
ચંદ્રેશ ઠાકોર
ચારુશીલા વ્યાસ
જયવંતી પટેલ
જયશ્રી મરચંટ
જયંતિભાઇ પટેલ
જયા ઉઅપાધ્યાય
જીતેન્દ્ર પઢ
ડૉ ઇંદુબેન શાહ
ડૉ કમલેશ લુલ્લા
ડૉ ચંદ્રવદન મિસ્ત્રી
ડૉ દર્શના વરીયા નાડકર્ણી
ડૉ નટવર ગાંધી
ડૉ નીલેશ રાણા
ડૉ દીનેશ ઓ શાહ
ડૉ. લલિત પરીખ
ડો રમેશ શાહ
તરુલતાબેન મહેતા
દીલીપ શાહ
દેવિકા રાહુલ ધ્રુવ
ધનંજય પંડ્યા
નયના પટેલ
નરેન ડોડીઆ
નરેન્દ્ર વેદ
નિહારીકા શશીકાંત વ્યાસ
નીખીલ મહેતા
નીલમ દોશી
પદ્મા કાન્હ શાહ
પદ્માબેન કનુભાઇ શાહ
પૂર્વી મોદી મલકાણ
પ્રજ્ઞા દાદભાવાલા
પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુલાલ ટાટારિઆ “ધૂફારી”
પ્રવીણા કડકિયા
પ્રશાંત મુન્શા
પી કે દાવડા
પ્રેમલતા મજમુંદાર
ફતેહઅલી ચતુર
ફુલવતીબેન શાહ
સ્વ. મનહર કે શાહ
મનોજ મહેતા “હ્યુસ્તોનવી”
મેઘલતા મહેતા
મોના નાયક “ઉર્મિસાગર”
રમેશ પટેલ
રમેશ શાહ
રશ્મિ જાગીરદાર
રાજુલ શાહ
રેખા પટેલ “વિનોદિની”
રેખાબહેન સિંધલ
રોહિત કપડીયા
વસુબેન શેઠ
વંદનાબેન એંજીનીયર
વિજય શાહ
વિનોદ આર પટેલ
વિશ્વદીપ બારાડ
શૈલાબેન મુન્શા
સપના વિજાપુરા
સરયૂબહેન પરીખ
સાક્ષર ઠક્કર
સુમન અજ્મેરી
સુરેશ બક્ષી
સ્વ. કાંતિભાઇ શાહ
હરિક્રીષ્ણ મજમુંદાર
હરનિશ જાની
હિમંત શાહ
હીનાબહેન પારેખ
હેમંત ઉપાધ્યાય
હેમા પટેલ

અત્રે શક્ય છે કોઇ નામ હું ભુલી ગયો હોઉ તો ક્ષમા કરજો પણ એક વાત આનંદ સાથે લખીશ કે આ કલમકાર સમુહમાં ઘણા કલમકારોએ તેમની કલમ પહેલી વાર ચલાવી છે અને કેટલાય આ રાહે સતત નવું લખીને માતૃભાષા સંવર્ધન યજ્ઞમાં પોતાનો યત્કિંચિત ફાળો આપી રહ્યા છે. અને કેટલાય ઘણું ઉંચું સાહિત્ય સર્જન કરી કૉલમ રાઇટર તરીકે કાર્યાન્વિત થયા છે.

11222362_728558597255022_1508142282471374795_n

આ પુસ્તકો ભેટ આપવા અથવા જથ્થાબંધ મેળવવા જે તે મુખ્ય લેખકનો સંપર્ક કરવો અથવા ઈ મેલ કરો

vijaykumar.shah@gmail.com

 

 

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

4 Responses to નવો લક્ષ્યાંક “૫૦ પુસ્તક” નું સહિયારુ સર્જન સિધ્ધ થયું-વિજય શાહ

 1. Kalpana Raghu કહે છે:

  Congrats to all

  Like

 2. pravina Avinash kadakia કહે છે:

  એક વ્યક્તિનું આ નથી કામ
  સમુહનું જુઓ શુભ પરિણામ

  પ્રવિનાશ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s