( 740 ) વાત વાતમાં થેંકયુ / એક કાવ્ય … એક વાર્તા

વિનોદ વિહાર

હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” એ ઈ-મેલમાં “થેંકયુ ” પર એક મજાનું કાવ્ય મોકલ્યું છે એ માટે એમને થેંકયુ કહી નીચે કાવ્ય પ્રસ્તુત કરું છું.

ખરી રીતે થેંક યુ એમ બે અક્ષ્રર  છે પણ વહેવારમાં એ એક શબ્દ થેંક્યુ બની ગયો છે – 

થેંકયુ !

વાત વાતમાં બધાથી, બોલાય થેંક્યુ!

કામ ભલે નાનું કે મોટું, કહેવાય થેંક્યુ!

સરી પડે છે થેંક્યુ સૌના મુખથી એવું,

સેક્રેટરીનેતો વારંવાર, સંબોધાય થેંક્યુ!

માગે પતિ જો પાણી આપે જઈ પત્ની,

કોણ જાણે ત્યારેતો, ના કહેવાય થેંક્યુ!

મહત્તા વધી કે ઘટી રહી છે આ શબ્દની,

કે’વા જેવા ટાણે, રોકી કેમ રખાય થેંક્યુ?

મજા માણે સૌ મફતમાં, થેંક્યુ કહી ‘ચમન’,

ગોળ વગરની મીઠાશ ભૈ, જો બોલાય થેંક્યુ!

*ચીમન પટેલ ‘ચમન’ (૨૮જુન’૧૫)

ગુંજન સામયિકના તંત્રી, લોસ એન્જેલસ વાસી ૮૬ વર્ષીય સાહિત્યકાર મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત ની એક ટૂંકી વાર્તા “વાત વાતમાં થેંક્યું “વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ થઇ હતી એને આ કાવ્ય સાથે વાંચવા નીચે પ્રસ્તુત છે.

View original post 296 more words

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Response to ( 740 ) વાત વાતમાં થેંકયુ / એક કાવ્ય … એક વાર્તા

  1. Vinod R. Patel કહે છે:

    આભાર વિજયભાઈ, પોસ્ટ રી-બ્લોગ કરવા માટે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.