કયા સંબંધે? (૨૪)હંસા પારેખ

આપણા શાસ્ત્રો કહે છે કે માણસો એક્બીજાના ગયા જન્મની લેણદેણને હિસાબે આ જન્મમા ભેગા થાય છે. થોડા હંમેશ માટે અને થોડા ઓચિંતાના મળે; થોડીવાર માટે; ને પછી તેઓ પોતપોતાને રસ્તે છૂટા પડે. પતિપત્ની , મા-બાપ,સગાવહાલા,દોસ્તારો વધારે વખત માટે સાથે રહે છે પણ જે લોકો થોડા વખત માટે જ મળે છે ત્યારે પ્રશ્ન થાય કે તે કયા સંબંધે ભેગા થાય છે? આપણે વિચાર કરતાં થઈ જઈએ. એવો એક બનાવ નીચે આપ્યો છે.

અમારું કુટુંબના એક વાર દરિયાકિનારે ફરવા ગયા હતા. અમારા ઘરનાને બધાને દરિયામા તરવાનો શોખ છે. હું તરતી તરતી જરા લાંબે જવા ગઈ અને અચાનક વમળમા સપડાઈ ગઈ. બહાર નીકળવા કોશીશ કરું તેમ વધુ ઉંડી ખેંચાતી ગઈ. ઘરના બધાએ મને લાંબે કિનારા પરથી જોઈ ને ગભરાઈ ગયા; મદદ કરવા ફાંફા મારવા માંડ્યા. પણ એ કામ સહેલું નહોતું.

નસીબ જોગે એક બોટમા બે જણાએ મને જોઈ. તરત જ મારી તરફ આવ્યા ને મને બચાવી.

આના પરથી વિચાર આવે કે ક્યા સંબંધે મને બચાવી? ભગવાને મોક્લ્યા કે મારા ગયા જનમની લેણદેણ !?

હંસા પારેખ

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s