સર્જક મિત્રોને ખુલ્લુ આમંત્રણ-“કયા સંબંધે”

  -આવતા મહિના નો બેઠકનો  વિષય છે.  

“કયા સંબંધે” 

માણસમાણસ વચ્ચે સંબંધો  અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…તો એ વિષય ને લઈને  માત્ર લેખ નહિ, કવિતા ,હાયકુ કે કોઈ પણ સ્વરૂપે આપના વિચારો લખી મોકલો .

બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send  કરી મોકલો….. pragnad@gmail .com 

         પુસ્તક અને બ્લોગ માટે આપનો લેખ 1000- 1500  અથવા વધુ શબ્દો લખી મોકલી શકશો .  જે “શબ્દોનાસર્જન” પર મુકાશે અને પ્રસિદ્ધ થતા પુસ્તકમાં પણ આવરી લેવાશે,

તો મિત્રો ટાઈપ  કરી word માં(PDF નહિ ચાલે )  ઇમૈલ દ્વારા મોકલશો.  

pragnad@gmail.com પર મોકલશો 

 

.https://shabdonusarjan.wordpress.com/ 

                અથવા બેઠક ની facebook –“Bethak”Gujarati literary group“

પરંતુ  મિત્રો આપની બેઠકમાં (બોલીને કરવામાં આવતી) રજૂઆત માત્ર  500 શબ્દો સુધી કરશો. રજૂઆત માં સમય મર્યાદા છે-જેની નોથ લેશો,

આવતી બેઠક 05/22/2015 સાંજે 6.30વાગે મળશે, 

જેમાં બોલવા માટે પહેલથી જણવવાનું રહેશે.   

  આ કોઈ કવિની  પંક્તિઓ કદાચ આપને લેખ લખવા માટે પ્રેરણા દેશે. 

“ક્યા સંબંધે ” ..… 

સંબંધો કયા કોઇના કાયમ ના હોય છે.

આજે આપણા તો કાલે પરાયા હોય છે.

મન થી મન મળે એજ સંબંધ સાચા હોય છે.(વિનુભાઈ પટેલ )

પરાયા પણ ત્યારે  આપણા હોય છે. 

અચાનક કોઈ પૂછે છે ખબર અને કહે છે,કેમ છો?

   કહો જોઉં “કયા સંબધે” આમ હોય છે!.   

હવે પછી
આપણી દરેક મહિનાની “બેઠક”ના “વિષય” ઉપર આવેલ સારી કૃતિને ઇનામ મળશે.
પછી એ કવિતા હોય કે લેખ વાર્તા કે કોઈ પણ સ્વરૂપે સ્વીરાશે-jagruti shah

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to સર્જક મિત્રોને ખુલ્લુ આમંત્રણ-“કયા સંબંધે”

  1. nilam doshi કહે છે:

    nice subject..pragnaben..heartily congrats .to all of you for yr love for mother tongue

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s