સંવર્ધન આપણી માતૃભાષાનુ- દાતાઓને અપીલ

્ગુજરાતી સાહિત્ય (ગદ્ય)ની દુનિયામાં એક નવો ઇતિહાસ રચાવાની શરુઆત થઈ ચુકી છે. વિદેશમાં વસેલા લેખકો દ્વારા લખાયેલા સાહિત્યનું સંકલન કરીને ૪૫૦૦ પાનાનો. ૫૦૦૦ પાનાનો અને ૫૫૦૦ પાનાનો એમ ત્રણ દળદાર મહાગ્રંથો પ્રકાશિત થવા જઈ રહ્યા છે. આ પુસ્તકો બૃહદ સ્વરુપે વિદેશે વસતા બ્લોગરો અને લેખકોની કૃતિઓને વાચકો સમક્ષ લાવશે આ પુસ્તક એવું અદભુત બની રહ્યું છે કે ભારત બહાર વસતા સો કરતા વધુ લેખકોનાં ૧૨૫ જેટલા પુસ્તકો સમાવાશે.

આજે દુનિયાભરમાં ગુજરાતી માતૃભાષાનો ડંકો વગાડવા પ્રકાશક કિરણ ઠાકરનાં નેતૃત્વ હેઠળ ૧૨૨૦૦ પાનાનો દળદાર ગ્રંથ ની ભૂમિકા રચાઈ જે સાનફ્રાંસિસ્કોનાં પ્રજ્ઞાબેન દાદભાવાલા તથા હ્યુસ્ટન નાં પ્રવીણા કડકિયા, હેમાબેન પટેલ અને વિજય શાહનાં સહિયારા સંપાદન હેઠળ ગીનીઝ બુક ઓફ રેકૉર્ડ માટે સોંપાયુ.

આ મહાગ્રંથોમાં નવલકથાઓ વાર્તા સંગ્રહો,નિબંધો,હાસ્ય લેખો નાટકો, હેતૂલક્ષી પુસ્તકો અને નવતર લખાણો છે, આ એક સંરક્ષણ અને સર્જન નું વિશિષ્ઠ અને અતિ મહત્વનું કાર્ય છે અને આવા પુસ્તકો પ્રકાશન કરવાનું ભગિરથ કાર્ય વર્ષો જુની અને જાણીતી પ્રકાશક સંસ્થા એન એમ ઠક્કર એન્ડ કંપનીને સોંપાયુ છે.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ c6c1928f-dc26-4e87-b892-1f1bbd80a63a.jpg-hemant-thakkar-1.jpg છે

( એન એમ ઠકકર ની કંપની ના સુત્રધાર હેમંત નંદલાલ ઠક્કર પુસ્તક પ્રકાશનની દુનિયામાં ખુબ જાણીતું નામ છે ( મોબાઈલ નંબર ૯૯૬૭૪ ૫૪૪૪૫).આ શ્રેણીનું પ્રથમ પુસ્તક પ્રસિધ્ધ થઈ રહ્યું છે ગુજરાતી ભાષાનાં સંરક્ષણ માટે ભાષાના ભામાશાઓ પાસે અનુદાન સ્વિકારાય છે

Account Name ; N M Thakkar & Co.

Bank Name & address : IDFC Bank Fort Branch 312 DN Road Mumbai 400 001

Bank A/C No :10004947180

IFSC/NEFT code : IDFB0040106

ભાષાનાં ભામાશાઓ ને વિનંતી કે આપ પુસ્તક આપના વતન ની લાઈબ્રેરીમાં આપો અને એક આપ આપની પાસે રાખો અને એમ કરી માતૃભાષાનું ઋણ ઉતારો